Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરામાં પુજારી પરિવાર પર વિધર્મીઓનો હુમલો પૂજા આરતી કરી રહેલા પરિવાર પર હુમલો કરાયો કલ્યાણનગરમાં ભરત ઠાકોરના પરિવાર પર હુમલો પૂજામાં મુકેલી તલવારથી જ કરાયો હુમલો પરિવારના ચારથી વધુ લોકો પર કરાયો હુમલો આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે હુમલાનો આક્ષેપ હિન્દૂ સંગઠનોએ એસ.એસ.જી પહોંચી વિરોધ કર્યો મહિલાને માથામાં ઇજા થતા 13 ટાંકા આવ્યા ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખસેડાયા

Photos/દુનિયાના કેટલા દેશો પાસે છે પરમાણુ હથિયાર ? કોની પાસે છે સૌથી વધુ ?

diwali Festival/સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો, જાણો ખાસિયત

Gujarat/મહેસાણા કોંગ્રેસમાં ચૂંટણી ટાણે ઉકળતો ચરુ કાર્યકરો, હોદ્દેદારો પ્રમુખ અને પ્રભારીથી નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત ઠાકોર સામે વિરોધ પ્રમુખ મનસ્વી નિર્ણય લેતા હોવાના આક્ષેપ આજે કાર્યકરો અને હોદ્દેદારોએ બોલાવી બેઠક સ્થાનિક વ્યક્તિને ટીકીટની માંગ સાથે યોજાશે બેઠક પ્રમુખની ગેરહાજરીમાં જ યોજાશે બેઠક નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણીઓની યોજાશે બેઠક

MBBS in hindi/હવે MBBSનો અભ્યાસ હિન્દીમાં થશે, શું થશે ફાયદો? જાણો કોર્સ સાથે જોડાયેલી ખાસ વાતો

Gujarat/આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં રાજનાથસિંહ ગુજરાતનાં પ્રવાસે ગાંધીનગર કાર્યક્રમમાં આપશે હાજરી PM મોદીના પુસ્તકનાં ગુજરાતી સંસ્કરણનું કરશે વિમોચન મોદી@20: સપના થયા સાકાર બુક માતૃભાષામાં મળશે

Gujarat/રાજસ્થાન CM ગેહલોતનો ગુજરાત પ્રવાસ આજથી બે દિવસ કરશે ગુજરાતમાં પ્રચાર રાજસ્થાનના CM અશોક ગેહલોત ગુજરાતમાં કરશે પ્રચાર ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક છે અશોક ગેહલોત આજે સાંજે રાધનપુરમાં જનસભા સંબોધશે ગેહલોત 18મીએ થરાદમાં રોડ શો અને બાદમાં જનસભાને સંબોધશે

Gujarat/વિરોધનું વાવાઝોડું ફૂંકાયું અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ ધારાસભ્ય શૈલેષ પરમારનો સ્થાનિકોએ કર્યો વિરોધ દાણીલીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર બહેરામપુરા વોર્ડના સ્થાનિકોએ કર્યો વિરોધ સ્થાનિક કામોમાં વર્ષો સુધી દેખાતા નથી પરમાર માત્ર

Gujarat/કચ્છઃ GHCLના પ્લાન્ટ સામે વિરોધ બાડા ગામ પાસે નંખાઈ રહેલા પ્લાન્ટનો વિરોધ આસપાસના 20 ગામના લોકો દ્વારા વિરોધ પર્યાવરણને નુકસાન થવાની ભીતિ ગાયોને ચરવાની જગ્યા જતી રહેવાનો પણ ડર નનામી કાઢીને લોકોએ કર્યો સૂત્રોચ્ચાર

Gujarat/કિસાન સન્માન સંમેલનનું ઉદ્ધાટન કરશે PM મોદી 16,000 કરોડ રૂપિયાના PM-KISAN ફંડ રિલીઝ થશે ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા 10 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 16,000 કરોડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy