Gujarat/નાગપુરમાં પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસની બોલબાલા પંચાયત સમિતિ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો અધ્યક્ષ પદની 13માંથી 9 સીટ કોંગ્રેસે જીતી 13માંથી 3 સીટ પર ભાજપે મેળવી જીત કોંગ્રેસ જીતતા ભાજપને જોરદાર ઝટકો સૌનેર, કલમેશ્વર, પરસિવની, મૌદા બેઠક જીતી કૈંપટી, ઉમરેડ, ભિવાપુર, કુહી, નાગપુર ગ્રામીણ સીટ જીતી
Gujarat/મહેસાણા: વિપુલ ચૌધરીને ફરી એકવાર ઝટકો વિઠોડા દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ જાહેર અશોક ચૌધરીની પેનલની જીત વિપુલ ચૌધરીની પેનલની કારમી હાર વર્ષોથી વિપુલ ચૌધરીના સમર્થકોનું હતું શાસન અશોક ચૌધરીની પેનલનો જંગી બહુમતિથી વિજય
National/આજે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી તમામ પીસીસી સેન્ટર પર થશે બેલેટથી મતદાન કોંગ્રેસ મતદારો દેશભરમાં મતદાન કરી ચૂંટશે અધ્યક્ષ ગુજરાતમાં 409 હોદ્દેદારો કરશે મતદાન આંતરિક ચૂંટણી બાદ 19 ઓક્ટો. આવશે પરિણામ દિલ્લી ખાતે મતદાનનું પરિણામ થશે જાહેર
Gujarat/કેન્દ્રના ડેપ્યુટી ઇલેકશન કમિશ્નર ગુજરાત પ્રવાસે કાલથી 4 દિવસ માટે વિવિધ શહેરોની મુલાકાતે રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢમાં બેઠકનું આયોજન
Gujarat/રાણપુરના નાગનેશ ગામે યુવાન પર ઘાતક હુમલો વિક્રમ ભરવાડ નામના યુવાન પર કરાયો હુમલો સ્કોર્પિયો ગાડીમાં અજાણ્યા શખ્સો દ્વારા હુમલો યુવક પર ફાયરિંગ પણ કરાયું ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો
Breaking News/જનરલ વી.કે. સિંઘ પહોંચ્યા વડોદરાની ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી છે જનરલ વી.કે.સિંઘ વાઘોડિયા વિધાનસભામાં ફરશે ગૌરવ યાત્રા યાત્રામાં મંત્રી વી.કે. સિંઘનું મોટું નિવેદન ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે ભાજપની લડાઇ પરિવારદાર અને જુઠ્ઠુ બોલનાર સાથે છે દિલ્હીમાં 5 વર્ષમાં AAPએ કોઈ કામ નથી કર્યું ભાજપની ડબલ એન્જિન સરકાર છે ત્યાં ત્યાં વિકાસ ગૌરવ યાત્રાને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર નક્કી
Breaking News/અમદાવાદના વસ્ત્રાપુરમાં દારુની મહેફિલ પકડાઈ ચાર મહિલા સહિત બાર પકડાયા અનિક એપાર્ટમેન્ટ વસ્ત્રાપુરમાં પોલીસે કરી રેડ
Breaking News/સુરતના મોટાભાગળમાં આગ પર મેળવાયો કાબુ આગ પર મહાજહેમતે કાબુ મેળવાયો ફાયરની પાંચ ટીમ દ્વારા કરાઈ કામગીરી આગને પગલે અફરાતફરીનો મચ્યો હતો માહોલ
breaking work/પાટણઃ સાંતલપુરના પીપરાળા પાસે અકસ્માત પોલીસ જીપ અને ડંફર વચ્ચે અકસ્માત ડીસાના CMના બંદોબસ્તમાં જઇ રહ્યા હતા પો.કર્મી અકસ્માતમાં એક PSIનું મોત, 3 પો.કર્મી ઇજાગ્રસ્ત પોલીસ જીપમાં કુલ 5 લોકો હતા સવાર
Science/4 વર્ષ બાદ દિવાળીના એક દિવસ પહેલા લોન્ચ થશે ભારતનું સૌથી ભારે રોકેટ, બ્રિટનના 36 સેટેલાઇટ લઈ જશે