Breaking News/
સુરતના મોટાભાગળમાં આગ પર મેળવાયો કાબુ આગ પર મહાજહેમતે કાબુ મેળવાયો ફાયરની પાંચ ટીમ દ્વારા કરાઈ કામગીરી આગને પગલે અફરાતફરીનો મચ્યો હતો માહોલ
