Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Science/કેવી રીતે શુક્રાણુ ગર્ભમાં સંદેશા પ્રસારિત કરે છે, સંશોધન બતાવે છે

diwali/દિવાળીના 5 દિવસમાં આ 5 વસ્તુઓ જરૂર ખાવી જોઇએ, મા લક્ષ્મી થશે પ્રસન્ન

આસ્થા/26 ઓક્ટોબર સુધીમાં 4 ગ્રહ બદલશે રાશિ, શનિ ચાલશે સીધો, તમારા જીવન પર કેવી અસર પડશે?

Lifestyle/દરરોજ તમારા વાળમાં તેલથી માલિશ કરો, અદ્ભુત ફાયદાઓ મળશે

Good News!/હવે જન્મ પ્રમાણપત્ર સાથે નવજાતનું આધાર કાર્ડ પણ ઉપલબ્ધ થશે

Gujarat/તા.18 થી 22 સુધી અમદાવાદમાં કેટલાંક રસ્તા બંધ રિવરફ્રન્ટ પૂર્વ- પશ્ચિમનો રસ્તો બંધ રહેશે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનને કારણે રસ્તો બંધ ડિફેન્સ એક્સ્પોમાં ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન રિવરફ્રન્ટ વેસ્ટ-ઇસ્ટનો પાંચ દિવસ કાર્યક્રમ જેને કારણે કેટલાંક કલાકો દરમિયાન રૂટ રહેશે બપોરે 3થી રાત્રે 9 સુધી કેટલાંક રૂટ રહેશે બંધ વાડજ સર્કલથી આશ્રમરોડનો ઉપયોગ કરવાનો રહેશે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે 8થી રાત્રે 9 સુધી બંધ રહેશે વાહનચાલકો ડફનાળાથી શાહીબાગ થઇ લાલ દરવાજા તરફ રૂટ રહેશે

World/ચીનમાં જિનપિંગ સામેનો વિરોધ તીવ્ર બન્યો સો.મીડિયામાં બેઈજિંગ શબ્દ પર પ્રતિબંધ મુકયો ચીને વિરોધ પ્રદર્શન ડામવા લીધા પગલા 16 ઓકટો.થી 20મી નેશનલ કોંગ્રેસની બેઠક અત્યાર સુધી 14 લાખથી વધુ લોકોની કરી ધરપકડ

Business/ગુજરાત સહિત દેશમાં બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ તમામ બેંકોમાં પાંચ દિવસના સપ્તાહનો થશે અમલ બેંક કર્મચારી-ઓફિસરોને તમામ શનિવારે રજા બદલામાં સોમથી શુક્ર અડધો કલાક બેંકો વધુ કામ કરશે ઇન્ડિયન બેંકસ એસોસિએશને સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો

Gujarat/સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસ ગુજરાતમાં સોમવારથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 17 ઓકટો.મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી બુકનું વિમોચન કરશે ગાંધીનગર વિમોચન પ્રસંગે CM,અનુરાગ ઠાકુર રહેશે હાજર 20 વર્ષમાં સુશાસનની પ્રતીતિ કરાવવામાં આવી

Gujarat/કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લીલી ઝંડી મંજૂરી મળતાં તડામાર તૈયારીઓ હાથ ધરાઇ બંને કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં બન્યા લોકપ્રિય 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ 5 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું કાર્યક્રમ કાર્નિવલમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy