Gujarat/
વડોદરામાં પુજારી પરિવાર પર વિધર્મીઓનો હુમલો પૂજા આરતી કરી રહેલા પરિવાર પર હુમલો કરાયો કલ્યાણનગરમાં ભરત ઠાકોરના પરિવાર પર હુમલો પૂજામાં મુકેલી તલવારથી જ કરાયો હુમલો પરિવારના ચારથી વધુ લોકો પર કરાયો હુમલો આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે હુમલાનો આક્ષેપ હિન્દૂ સંગઠનોએ એસ.એસ.જી પહોંચી વિરોધ કર્યો મહિલાને માથામાં ઇજા થતા 13 ટાંકા આવ્યા ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખસેડાયા
