Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Science/માત્ર ટૂંક સમયમાં તમે મળી શકશો એલિયન્સને ; સ્વિસ વૈજ્ઞાનિકોનો દાવો

ગુજરાત/IPS સતિષ વર્માને સેવામાંથી બરતરફ કરાયા ઇશરત એન્કાઉન્ટર કેસની તપાસ વર્માએ કરી હતી નિવૃત્તિના માંડ એક મહિના પહેલા કરાયા બરતરફ

Gujarat/પૂર્વ સેના જવાનોનું ફરી આંદોલન મોટાચિલોડા ખાતે સેના જવાનોનું આંદોલન સરકારે અગાઉ આપેલા વચનનો અમલ નહીં 14 માગ અંગે પૂર્વ સેના જવાનોનું આંદોલન ગુજરાત પોલીસનું આપખુદી વર્તનનો આક્ષેપ પૂર્વ સેના જવાનો સાથે હાથાપાઇના દ્રશ્યો કેટલાંક પૂર્વ સેના જવાનો 108માં લઇ જવાયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં માગ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન

ગુજરાત/રાજકોટ: જેતપુરના ધારેશ્વરના ચિત્રકૂટ પાર્કની ઘટના ગોડાઉનમાંથી કેમિકલ જેવું પ્રવાહી લીકેજ બેરલમાંથી પ્રવાહી ઢોળાયું હોવાનું અનુમાન HCL હાઇડ્રોક્રિલોક એસિડ નામનું કેમિકલ આસપાસના વિસ્તારોમાં શ્વાસની તકલીફ લોકોને મોટા પાયે આંખો બળવાની પણ સમસ્યા GPCBની ટિમ,મામલતદારની ટિમ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચાલવાયો

Gujarat/પોરબંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ઘેડ અને બરડા પંથકમાં ધોધમાર વરસાદ કુણવદર,દેગામ,પારાવાડા,ફટાણામાં વરસાદ પોરબંદર શહેરમાં પણ ધોધમાર વરસાદ

Weather/દીવ: વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આજે સવાર થી મન મૂકી ને પડી રહ્યો છે વરસાદ બે દિવસ ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક

Gujarat/વડોદરા:અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની દાદાગીરી કોર્ષ પૂરોના થયાની રજૂઆત કરતા LC પકડાવ્યા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા વાલીઓમાં રોષ પેરેન્ટ એસોસિએશન અને વાલી દ્વારા દેખાવ સ્કુલની માન્યતા રદ કરવાની માંગ કરી બાપોદ પોલીસ અને વડોદરા ડીઓની ટીમ પહોંચી

Gujarat/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાદરવો ભરપૂર જામખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં પાણી છેલ્લા 4 દિવસમાં 5 ઈંચ જેટલો વરસાદ

Gujarat/પાલનપુરના ચંડીસરમાં રસ્તા મામલે વિરોધ મળવાપરા-કોટડા-ભાખરને જોડતા માર્ગનો વિવાદ રોડ બનાવવાનું કહ્યા બાદ રોડ કેન્સલ કરવામાં આવ્યો સ્થાનિકોએ રોડ નહીં તો વોટ નહીંના સુત્રોચ્ચાર રસ્તો નહીં બને તો ઉગ્ર વિરોધની સ્થાનિકોને ચીમકી

ભક્તિના નામે પ્રમાદ/ગણપતિ પંડાલમાં બાર ડાન્સરો સાથે ઠૂમકા લાગવતો વીડિયો વાઇરલ, જુઓ વીડિયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy