Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ગણપતિ વિસર્જન પહેલાનો વિડીયો વાયરલ ગણપતિ પંડાલમાં બાર ડાન્સરો સાથે ઠૂમકા બિયરની છોળો ઉડતી વીડિયોમાં નજરે આવી વિસર્જનની આગલી રાતનો વિડીયો હોવાનું અનુમાન તાયફાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બેગમપુરાની મપારા શેરીનો વિડીયો હોવાનું અનુમાન 3 બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી મોડીરાત્રે 1 વાગ્યા બાદ ઉજવણીના નામે તમાશો

Gujarat/જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ

National/જમ્મુ કાશ્મીરના એસઆઈ ભરતી કૌભાંડમાં કાર્યવાહી એસઆઈ ભરતી કૌભાંડમાં સીબીઆઇની મોટી કાર્યવાહી ગાંધીનગર સહિત દેશભરમાં 33 સ્થળોએ દરોડા ઉત્તર પ્રદેશ દિલ્હી કર્ણાટક અને હરિયાણામાં પણ દરોડા અનેક મોટા માથાઓને ત્યાં દરોડા

Gujarat/ગાંધીનગર: એક્સ આર્મીમેનના આંદોલનનો મામલો પડતર માગણી ને લઈ કરી રહ્યા છે આંદોલન થોડા દિવસ પહેલા સરકાર સાથે થયું હતું સમાધાન હજુ સુધી કોઈ નક્કર પગલાં ના લેવાતા ફરી આંદોલન

National/હૈદરાબાદમાં એક હોટલમાં લાગી ભીષણ આગ આગને કારણે ગુંગળાઈ જતાં 8 લોકોના મોત હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર હતું ઈ-સ્કૂટર રિચાર્જ યુનિટ ઈલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જ યુનિટમાં આગ લાગ્યાનું તારણ આગ લાગવા અંગે વધુ તપાસ ચાલુ

Science/પહેલીવાર પિતા બન્યા પછી પુરુષનું મગજ ‘સંકોચાય છે’: અભ્યાસ

શુદ્ધિકરણ/ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીમાં યોજાશે આ વિશેષ સમારોહ

ગુજરાત/અમદાવાદઃ UGVCLની ઘોર બેદરકારી નમૂનો હાથીજન ના એક વ્યક્તિનું આવ્યું અધધ લાઈટબીલ ગત માસનું લાઈટ બિલ 2200 રૂ. આવ્યું હતું ચાલુ માસનું 2.57 લાખ રૂ. લાઈટબીલ આપ્યુ લાખો રૂપિયાનું બિલ જોઈને મધ્યમવર્ગ થયો પરેશાન બિલના કેમનું ભરવતે પરિવાર માટે ચિંતાનો વિષય

ગુજરાત/વડોદરા શહેરના કોંગ્રેસ નેતાએ કરી પોસ્ટ પ્રશાંત પટેલની સોશિયલ મિડીયામાં પોસ્ટ રાજ્યના સૌથી લાંબા બ્રીજનું કામ નથી થતું પૂરુ પુર્વ કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મિડિયામાં કર્યો કટાક્ષ ગેંડા સર્કલ થી અક્ષર ચોક જતા પુલનું કામ ક્યારે થશે પુરુ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે બ્રિજનું કામ 2020માં બ્રિજનું કામ કરવાનું હતુ પુરુ

કેતન સાવલીમાં આગામી દશેરા નિમિત્તે યોજાનાર શસ્ત્ર પૂજન કાર્યક્રમ પૂર્વે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના ભાષણમાં પોતાની જીતનો હુંકાર કર્યો  હતો.

વડોદરા/50000 થી ઓછા મતોથી વિજેતા થાઉં તો વિજય સરઘસ નહીં કાઢું : BJPના ધારાસભ્ય કેતન ઇનામદારનો હુંકાર.

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy