Gujarat/સિંગતેલમાં રૂપિયા 20નો વધારો પામતેલમાં રૂપિયા 40નો ઘટાડો નોંધાયો તેલનો ડબ્બો રૂપિયા 2900ની નજીક પહોંચ્યો ભાવ વધારાના કારણે કિચનનું બજેટ અસ્થિર બન્યું
Gujarat/આજે અમિત શાહ સુરતમાં આવતીકાલે હિન્દી દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે આજે રાત્રે BSFના વિમાનમાં સુરત આવશે સુરત સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે સહકારિતા સંમેલનમાં હાજર રહેશે બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરશે
Gujarat/રાજયના 186 તાલુકામાં વરસાદ સવારે 6 થી રાત્રે 10 સુધી 16 કલાકનો વરસાદ અમરેલીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ભાવનગરના મહુવામાં પણ 5 ઇંચ વરસાદ કુતિયાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ લખતર, જલાલપોરમાં પણ વરસાદ નવસારીમાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/જૂનાગઢઃ ગિરનાર પર મુશળધાર વરસાદ અંદાજિત 5 ઇંચ કરતા વધુ વરસાદ દામોદર કુંડમાં આવ્યું પૂર ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ મેંદરડામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ભેસાણ અને વંથલીમાં બે-બે ઇંચ વરસાદ
Gujarat/કચ્છઃ ગાંધીધામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાની એન્ટ્રી રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી ગાંધીધામ તેમજ પંથકમાં ધોધમાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક
Sexual Hbby @89/89 વર્ષીય ‘હાયપરસેક્સ્યુઅલ’ પતિની માંગણી નહીં સંતોષી શકતા 87 વર્ષીય દાદીએ અભયમની લીધી મદદ