Gujarat/ આજે અમિત શાહ સુરતમાં આવતીકાલે હિન્દી દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે આજે રાત્રે BSFના વિમાનમાં સુરત આવશે સુરત સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે સહકારિતા સંમેલનમાં હાજર રહેશે બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરશે

Breaking News