National News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન બેટિંગ એપ્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં Google અને Meta નોટિસ જારી કરી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ બેટિંગ એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધન્ય આપ્યું હતું.
21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, Google અને Meta પર આ બેટિંગ એપ્સને પ્રમોટ કરવાનો અને તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન બેટિંગની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપવાનો આરોપ છે. હવે ED એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને 21 જુલાઈના રોજ પૂછપરછ માટે નોટીસ મોકલાય છે.
આ પણ વાંચો:તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આ પણ વાંચો:હવે દરેક પાસે હશે સુપ્રીમ કોર્ટના જજોની સંપત્તિની વિગતો, CJI સંજીવ ખન્નાનો મોટો આદેશ
આ પણ વાંચો:વકફ સુધારા બિલને મળ્યો સુપ્રીમ કોર્ટમાં પડકાર, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે અરજી દાખલ કરી
