Gujarat/વડોદરામાંથી પકડાયેલ બાળ તસ્કરી મામલો પોલીસ કમિશ્નરે SITની કરી રચના જોઇન્ટ CP ચિરાગ કોરડીયા કરશે તપાસ SP રાધિકા ભરાઇ, PI ND સોલંકીનો સમાવેશ PI બી બી પટેલ કરશે આગળ તપાસ બાળકને વડોદરા લાવનારના રિમાન્ડ મંજૂર વડોદરા કોર્ટે બન્ને આરોપીને કોર્ટમાં કર્યા રજૂ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
કોંગ્રેસ તોડો અભિયાન/યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ/વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા