ગુજરાત/વડોદરા:આંગણવાડી મહિલાઓનો હલ્લાબોલ મહિલાઓનો મોરચો પહોંચ્યો કલેકટર કચેરી પડતર માંગ સાથે વધુ એક વખત હલ્લાબોલ મહિલાઓ 6 દિવસથી કરી રહી છે કાર્યક્રમ 700થી વધુ આંગણવાડી મહિલાઓનો વિરોધ
ગુજરાત/ડીસામાં ધર્માંતરણ કેસનો મામલો ગૃહવિભાગ આવ્યું એકશનમાં ગૃહવિભાગે સમગ્ર કેસની તપાસ ATSને સોંપી ધટનાની ગંભીરતાને લઇ તપાસના આદેશ ATSની તપાસમાં થઇ શકે છે ચોંકવનારા ખુલાસા
ગુજરાત/વિશ્વનાથસિંહ વાઘેલા સહિત સમર્થકો ભાજપમાં જોડાયા યુથ કૉંગ્રેસના પ્રમુખ તરીકે આપ્યું હતું રાજીનામું ભાજપ પ્રમુખ પાટીલ પહેરાવ્યો કેસરિયો ખેસ
ગુજરાત/મોડાસા:મદાપુરમાં સ્પોર્ટ્સ સંકુલ જમીન વિવાદ 1966થી જમીન પર કબ્જો હોવાનો ખેડૂતોનો દાવો સરકારી સંકુલ બાંધવાની કામગીરીનો વિરોધ ગ્રામજનોએ દ્વારા જમીન માપણીનો વિરોધ કર્યો 30થી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો મામલતદાર, રમત વિકાસ અધિકારી હાજર
ગુજરાત/અમુલની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ રાજેન્દ્રસિંહ પરમારનો વિજય અમુલના વાઇસ ચેરમેન પદે વિજય રાજેન્દ્રસિંહ પરમાર ને 9 મત મળ્યા જ્યારે રાજેશ પાઠક ને 6 મત મળ્યા રાજેન્દ્ર સિંહ પરમારનો 3 મતે થયો વિજય છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાય છે રાજેન્દ્રસિંહ પરમાર
ગુજરાત/રાજકોટ:મહાદેવ વિરૂદ્ધ ટિપ્પણીનો મામલો બ્રહ્મદેવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન બી ડિવિઝ પોલીસ મથકે વિરોધ પ્રદર્શન આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવી વિરોધ બ્રહ્મદેવ સમાજના કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા
કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ/કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહેલા નેતાઓને મનાવવા સિનિયર નેતાઓને મેદાનમાં ઉતરતું કૉંગ્રેસ હાઇકમાન્ડ, બેઠકો નો દોર
પગપાળા સેવા કેમ્પો/છેલ્લા 17 વર્ષોથી માઈભક્તોની સેવા કરતાં જશુભાઇ પટેલ, પદયાત્રીઓ માટે કરે છે આવી વ્યવસ્થા
Gujarat/વડોદરા: હવે રોડ પર રખડતા ઘોડાઓનો પણ ત્રાસ ભાયલી વિસ્તારમાં ઘોડાઓએ અડિંગો જમાવ્યો રોડ પર દોડતા ઘોડાઓનો વિડિયો વાયરલ રોડ પર હવે ઢોર બાદ ઘોડાઓનું રાજ