National/લખનઉઃ હજરતગંજમાં આગની ઘટના લેવાના હોટલમાં લાગી ભીષણ આગ આગની ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે હોટેલમાં ફસાયેલા 18 લોકોનું કરાયું રેસ્ક્યું ભિષણ આગના કારણે હોટેલમાં ફેલાયો ધુમાડો
ગુજરાત/મહેસાણા:IELTSમાં બેન્ડ કૌભાંડમાં આખરે ફરીયાદ છેલ્લા ચાર માસથી ચાલતી હતી તપાસ વિદ્યાર્થીઓ સ્નાતકના હોવા છતાં અનુસ્નાતક બતાવ્યા નવસારીની ફન સીટી, સુપ્રીમ હોટલમાં તખ્તો ઘડાયો
ગુજરાત/વડોદરા:VMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામે ઠગાઇ હિતેન્દ્ર પટેલના ખોટા એકાઉન્ટથી નાણાની માંગ સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ઠગાઇ
ગુજરાત/વડોદરા: SBI મેનેજર પત્ની પર પતિનો હુમલો જેપી રોડ પોલીસ મથક વિસ્તારની ઘટના વેપારીએ પત્નીને ઢોર માર માર્યો પત્ની SBIમાં બ્રાન્ચ મેનેજર
ગુજરાત/વડોદરા જેલમાં મહિલા કેદીઓ વચ્ચે મારામારી સેન્ટ્રલ જેલના ભોજનાલયમાં થઈ મારામારી મહિલા કેદીએ જ મહિલા કેદી પર કર્યો હુમલો ઘાયલ મહિલા કેદીને સારવાર અર્થે SSGમાં ખસેડાઈ
ગુજરાત/વડોદરામાં બાળક તસ્કરી ગેંગ ઝડપાઇ રેલ્વેસ્ટેશન પાસેથી બાળકી સાથે મળ્યું દંપતી દંપતી પાસેથી માત્ર 8 દિવસની બાળકી મળી
Gujarat/સુરતઃ ઉકાઇ ડેમની સપાટીમાં વધારો ઉકાઇ ડેમ ભયજનક લેવલથી માત્ર 7 ફૂટ દૂર ડેમ ભરવાનો હોવાથી પાણીનો સંગ્રહ શરૂ
ગુજરાત/સુરતઃ JCB નીચે કચરા સાથે મહિલા કચડાઈ ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટની ઘટના મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી JCB ચાલક વિરૂદ્ધ પોલીસે નોંધ્યો ગુનો મહિલા ભટાર ખોડીયાર નગર ખાતે રહેતી હતી
ગુજરાત/સુરત:GPCBએ 5 મિલોને ક્લોઝર નોટિસ આપી ગંદાપાણી અને પ્રદૂષણની ફરિયાદને લઈને નોટિસ સાયણની 2 ,ઉંબેર ગામની 3 મિલોને કલોઝર નોટિસ ગંદા પાણીને ટ્રિટમેન્ટ કર્યા વગર જ છોડાતુ હતુ અનેક ફરિયાદ GPCBને મળી હતી
ગુજરાત/રાહુલ ગાંધી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રહેશે હાજર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું છે સંમેલન કોંગ્રેસના બૂથ કાર્યકરોને રાહુલ ગાંધી કરશે સંબોધિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રહેશે સંમેલનમાં હાજર રાહુલ ગાંધી સવારે 11.20 કલાકે પહોંચશે એરપોર્ટ સવારે 11.30 કલાકે સર્કિટ હાઉસ જવા રવાના થશે બપોરે 12.55 કલાકે વલ્લભ સદન પહોંચશે રાહુલ ગાંધી બપોરે 2.35 કલાકે ગાંધી આશ્રમ જવા નીકળશે