ગુજરાત/ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના ધાર્મીક કાર્યક્રમ શરૂ હતો તે વેળાએ બની ઘટના રોફ જમાવવા માટે યુવાનની હત્યા કરાઇ 3 થી 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા યુવાનને ગંભીર હાલતમાં સર.ટી.હોસ્પિટલ ખસે઼ડાયો હોસ્પિટલના ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો
ગુજરાત/ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જોડાશે ભાજપમાં વિશ્વનાથસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં ગઈકાલે કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું C.R પાટીલ સાથે વાઘેલાએ કરી મુલાકાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કરી મુલાકાત અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે કરી મુલાકાત
ગુજરાત/ગાંધીનગર ચીફ ફાયર ઓફિસરનું રાજીનામું કૈઝાદ દસ્તુરે આપ્યું રાજીનામું વર્ક લોડના કારણે રાજીનામું આપ્યુ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસને મોકલ્યુ રાજીનામું અમદાવાદમાં તેમની નોકરી ચાલુ રહેશે અમદાવાદ ઉપરાંત ગાંધીનગરનો પણ હતો ચાર્જ
ગુજરાત/બનાસકાંઠાઃ અંબાજી મેળાના આજથી શ્રીગણેશ મહામેળાનો રથ ખેંચી મેળાનો શ્રી ગણેશ કર્યા કલેક્ટર, પો.વડા, વહીવટદાર રહ્યા હાજર ભાદરવી પૂનમનો મેળો 10 સપ્ટે. સુધી ચાલશે
ગુજરાત/રખડતા ઢોર મુદ્દે HCમાં સોંગદનામુ એએમસીએ સોંગદનામું હાઇકોર્ટમાં રજુ કર્યુ ઢોરનો ત્રાસ હોય તેવી 360 જગ્યાની કરાઇ ઓળખ ગેરકાયદે ઘાસ વેચાતુ હોય તેવી 369 જગ્યાઓ રખડતા ઢોરને પકડવા રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ શહેરના તમામ વોર્ડમાં ચાલી રહ્યું છે પેટ્રોલીંગ ઢોરના ત્રાસને ડામવા મનપાનો એકશન પ્લાન કોર્ટમાં રજૂ
ગુજરાત/મેળાની શરૂઆત છતાં અંબાજી ગામમાં કચરાના ઢગ સ્વચ્છતા માટે કલેક્ટરની સુચના છતાં તંત્ર નિદ્રામાં પંચાયતના મકાનની પાછળ જ ગંદકીના ઢગ અનેક મુસાફરો ગંદકીમાંથી પસાર થવા બન્યા મજબૂર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ આજથી ભાદરવી પૂનમના મેળાના શ્રી ગણેશ
ગુજરાત/વલસાડ:મહિલા પોલીસકર્મીનો આપઘાત મહિલા પોલીસકર્મીનો દરિયામાં કુદી આપઘાત સીટી પોલીસમાં ફરજ બજાવતી હતી મહિલા પુજા નામની મહિલા પોલીસકર્મીની આત્મહત્યા કોન્સ્ટેબલે તિથલ દરિયા કિનારે કૂદીને કરી આત્મહત્યા
સમાન કામ, સમાન વેતન/કોરોના કાળમાં છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી આપો : કરાર આધારિત કર્મચારીઓની માંગ
ગુજરાત પોલીસની વ્યથા/સરકાર બાંહેધારી આપશે કે ‘મોંઘવારી નિયંત્રણમાં આવશે’ !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા અસહમત પોલીસકર્મીઓ
ગુજરાત/જૂનાગઢઃ માંગરોળમાં ખૂટીયાનો ત્રાસ રસ્તા પર ખૂંટિયા યુદ્ધના રાહદારી પરેશાન સરકારના આદેશનું માંગરોળ નપા નથી કરી રહી પાલન રખડતાં ઢોરના કારણે જનતા હેરાન પરેશાન