Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બેફામ પશુપાલકો/પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

Gujarat/અંકલેશ્વર નજીક ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તુટયો પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો ઉદેપુર સીટી ટ્રેનના મુસાફરોમાં ભયનો માહોલ ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટયો અંકલેશ્વરની આમલા ખાડી નજીક તૂટ્યો કેબલ કેબલ તૂટે તો વીજ સપ્લાય થઈ જાય છે બંધ ઓટોમેટિક વીજ સપ્લાય થઇ ગયો બંધ વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી જાનહાનિ ટળી વડોદરાથી સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ રોકી દેવાઇ બે થી ત્રણ કલાક વડોદરા થી સુરત તરફ જતી ટ્રેનો લેટ

Gujarat/સુત્રાપાડામાં વિદ્યાર્થીઓનો હોબાળો અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હોબાળો સમયસર બસો આવતી ન હોવાથી હોબાળો વેરાવળ કોડીનાર, સુત્રાપાડાના રૂટમાં બસો ઓછી હોવાના આક્ષેપ બે કલાકથી સુત્રાપાડા બસ્ટેન્ડ રૂટ પર ચક્કાજામ

રાજકોટ/કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતીકાલે રાજકોટમાં મનસુખ માંડવીયા રહેશે સાધારણ સભામાં હાજર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝની છે સાધારણ સભા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. સરાહનીય કાર્ય કોરોનામાં માતા પિતા ગુમાવનાર 51 બાળકોને લેશે દતક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રહેશે હાજર ઉમિયાધામના અગ્રણી મોલેષ ઉકાણી પણ રહેશે હાજર

Gujarat/વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત ઇસ્કોન મંદિરથી મધર સ્કૂલ જવાના રોડ પર ત્રાસ ચાર રસ્તા પર રખડતા ઢોરો નજરે પડ્યા રખડતા ઢોરો ના લીધે ટ્રાફિક જામ થયો હાઇકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં મહાનગરપાલિકા ક્યારે કાર્યરત થશે

Gujarat/અમદાવાદ: કોંગ્રેસની પદયાત્રાનો બીજો દિવસ. તમામ વિધાનસભામાં નીકાળવામાં આવી રેલી પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કોંગ્રેસની પદયાત્રા

ડબ્બામાં પૂર્વામાં આવેલી ગાયો દંડ લઈને છોડવાના કાયદાનું પાલન કરો. માલધારી સમાજ ગાયો છૂટી મૂકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરે, માલધારી

આક્રોશ/બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો : વેદના રેલીમાં માલધારી સમાજનો આક્ષેપ

Gujarat/હિમતનગરના હાથરોલ ગામના દબાણ દૂર કરવા આદેશ સરપંચ, તલાટીને સર્વે નં 26ના દબાણ દુર કરવા આદેશ TDOએ દબાણ દૂર કરવા લેખિતમાં આદેસ આપ્યા લેઆઉટ પ્લાન ચકાસણી વીના થયા હતા મંજુર આ અંગેની થઇ હતી TDOને લેખિત રજૂઆત દિપકસિંહ રાઠોડ

Gujarat/વડોદરામાં પશુપાલકોની દાદાગીરી મેયર સાથે મીટીંગો પછી પણ હુમલાનો પ્રયાસ અકોટા નજીક ઢોર પાર્ટી ની ટીમનો ઘેરાવ ઢોર છોડાવવા મહીલા પોલીસ હાજરીમાં અપશબ્દો બોલ્યા પોલીસની હાજરીમાં જ ગાય છોડવવાનો કર્યો પ્રયાસ ઢોર પાર્ટીના માણસો પર હપ્તા લેતા હોવાના આક્ષેપ

National/દરિયાઇ ઇતિહાસમાં સૌથી મોટુ જહાજ INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નૌસેનાને સોંપવામાં આવ્યું પીએમ નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત નૌસેનાને સોપ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy