Gujarat/
હિમતનગરના હાથરોલ ગામના દબાણ દૂર કરવા આદેશ સરપંચ, તલાટીને સર્વે નં 26ના દબાણ દુર કરવા આદેશ TDOએ દબાણ દૂર કરવા લેખિતમાં આદેસ આપ્યા લેઆઉટ પ્લાન ચકાસણી વીના થયા હતા મંજુર આ અંગેની થઇ હતી TDOને લેખિત રજૂઆત દિપકસિંહ રાઠોડ
