Ahmedabad/ અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે, 28 મે થી બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે, માસ્ક વગર મુસાફરને બસમાં પ્રવેશ નહીં મળે, 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસ શરૂ કરાશે

Breaking News