Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
વલસાડ

હિટ એન્ડ રન/વલસાડમાં ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

અકસ્માત/વલસાડ માં બની હિટ એન્ડ રન ની ઘટના વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર ટેમ્પો ચાલકે 5 વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા મોત, ટેમ્પો ચાલક ફરાર વલસાડ સીટી પોલીસ મથકે બાળકીના પિતાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી

#epedemic/વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, બાંધકામ સાઇટને અપાઈ નોટિસ

બનાસકાંઠા/થરાદની કેનાલમાં સામૂહિક આત્મહત્યા કરનાર તમામના મૃતદેહ મળ્યા, પ્રેમપ્રકરણની આશંકા

Gujarat/વડોદરા શહેરમાં વધતો રોગચાળો મચ્છરોના ઉપદ્રવ વધતાને કારણે વધ્યો રોગચાળો 2 બાંધકામ એકમોને અપાઇ નોટીસ સરકારી ચોપડે ડેન્ગ્યૂના 14 કેસ પોઝીટીવ ચિકનગુનીયા 1 કેસ નોધાયા મેલેરિયાના 1 કેસ નોધાયા ટાઇફોઇડના ૩ કેસ નોધાયા

Gujarat/વડોદરા પાણીગેટમાં પથ્થરમારાનો મામલો પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ યશ અને ચાર્મિસ કહાર સહિત 4 આરોપીઓની ધરપકડ સીસીટીવી કેમેરા ફૂટેજ આધારે કરી રહી છે ધરપકડ શ્રીજી સવારી દરમિયાન થયુ હતુ છમકલુ

Gujarat/થરાદની કેનાલમાં 5 લોકોની આપઘાતનો મામલો નર્મદા કેનાલમાં 5 લોકોનો આપઘાત આપઘાત કરનાર તમામ લોકોના મૃતદેહ મળ્યા કેનાલ પાસે બે મોબાઈલ ફોન અને બસની ટીકીટ મળી આપઘાત કરનારાઓની હજુ સુધી કોઇ ઓળખ નહીં

Gujarat/અરવલ્લી: માલપુરના કૃષ્ણાપુર પાસેની ઘટના પદયાત્રીઓને કાર ચાલકે કચડી માર્યા ઇનોવા કારના ચાલકે પદયાત્રીઓને કચડયા અકસ્માતમાં સ્થાનિક વ્યકિત સહિત કુલ 6 લોકોના મોત અન્ય 6 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખસેડાયા પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વાતની

Gujarat/વડોદરા: પ્રબોધ સ્વામી YDSના વારસદાર -USકોર્ટ પ્રબોધ સ્વામી યોગી ડિવાઇન સોસાયટીના વારસદાર પ્રેમ સ્વામી જુથ દ્રારા કરવામાં આવી હતી અરજી કસ્ટોડિયનની નિમણૂકને લઇ કરાઈ હતી અરજી ન્યુજર્સીની કોર્ટે અરજીને કરી ના મંજૂર ૩૦ ઓગષ્ટે ન્યુજર્સી કોર્ટે તમામ અરજીઓ રદ કરી સમગ્ર મામલે કરાયેલ માંગ કાયદા વિરૃધ્ધ કોર્ટે માંગોનો કર્યો અસ્વિકાર

Rajkot/મામલતદાર કચેરીના ડ્રાઇવરના ખાતામાં અનેક વિધવાઓની સહાયની રકમ જમા, લાખો રૂપિયાના કૌભાંડ થયું હોવાની શંકા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy