અકસ્માત/ વલસાડ માં બની હિટ એન્ડ રન ની ઘટના વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર ટેમ્પો ચાલકે 5 વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા મોત, ટેમ્પો ચાલક ફરાર વલસાડ સીટી પોલીસ મથકે બાળકીના પિતાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી

Breaking News