Gujarat/
થરાદની કેનાલમાં 5 લોકોની આપઘાતનો મામલો નર્મદા કેનાલમાં 5 લોકોનો આપઘાત આપઘાત કરનાર તમામ લોકોના મૃતદેહ મળ્યા કેનાલ પાસે બે મોબાઈલ ફોન અને બસની ટીકીટ મળી આપઘાત કરનારાઓની હજુ સુધી કોઇ ઓળખ નહીં
