Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાનો મામલો આગામી 18 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા બી.કોમ સેમ-5ની રદ થયેલી પરીક્ષા લેવાશે પેપર ફૂટવાથી 14 હજાર વિદ્યાર્થીઓને થઈ હતી અસર

World/તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ ઘટનામાં 14 લોકોના થયાં મોત અન્ય 26 લોકો થયા ઈજાગ્રસ્ત સ્થાનિક તંત્ર દ્વારા કરાઇ કામગીરી

Gujarat/મહેસાણા જિલ્લા પોલીસ વડાનો નવતર અભિગમ કર્મચારીઓની માગણી મુજબ કરાઈ બદલી 78 કર્મચારીઓને રૂબરૂ સાંભળી કરાઈ બદલી પોલીસકર્મી યોગ્ય ફરજ બજાવી શકે તે માટે નિર્ણય જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા બદલી

Gujarat/જૂનાગઢઃ માંગરોળ ન.પાના કર્મીનો આપઘાતનો પ્રયાસ પગાર ન મળતા મહિલાકર્મીનો આપઘાતનો પ્રયાસ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરાયા છેલ્લા ત્રણ માસથી પગાર નહીં ઉપરથી કર્યા છૂટા મહિલા કર્મચારીએ આત્મહત્યાની કરી કોશિશ કોન્ટ્રાકટરોમાં વધુ પડતી છે વિધવા મહિલાઓ સફાઈકર્મીઓએ એકઠા થઈ મચાવ્યો હોબાળો

Gujarat/સ્ટેટ મોનિટરિંગ સેલનો અમદાવાદમાં સપાટો સાબરમતીના લિસ્ટેડ બુટલેગરને ત્યાં દરોડા કુખ્યાત બાબુ દાઢીના ત્યાં દરોડા SMCના દરોડા 12 જુગારીની કરવામાં આવી ધરપકડ PSI સહિત 4 પોલીસકર્મીની ધરપકડ 10 લાખના મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ પોલીસકર્મી હિતેન્દ્ર સિંહ ચંપાવતની ધરપકડ પોલીસકર્મી કિશોર ઝાલા,દશરથ પરમારની પણ ધરપકડ પોલીસકર્મી હિતેન્દ્ર સિંહ ચૌહાણની પણ ધરપકડ કરાઇ સાબરમતી PI વિરુદ્ધ DGP કરશે કડક કાર્યવાહી

Gujarat/તમામ નગરપાલિકાના કર્મીઓ હડતાલના માર્ગે આજથી નપામાં આવશ્યક સેવા બંધ કરાશે અખિલ ગુજરાત ન.પા.કર્મચારી મંડળ દ્વારા આંદોલન તમામ નપાના કર્મચારીઓ આંદોલનનાં માર્ગે વહીવટી કામગીરી બંધ કરી કર્મીઓ પેન ડાઉન કરશે પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે કર્મીઓની માંગ

Gujarat/આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસની બેઠક સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક લોકસભા ઇન્ચાર્જની અધ્યક્ષતામાં બેઠક જયસિંહ અગ્રવાલની અધ્યક્ષતામં બેઠક યોજાશે મેરા બુથ મેરા ગાવ સંદર્ભે બેઠકમાં ચર્ચા કરાશે

Gujarat/ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં બેઠક પ્રધાનમંત્રી આવાસ પર મોટી બેઠકનું આયોજન ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પણ હાજર વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા ઉમેવારોનાં નામ પર મંથન અંગે વિચારણા: સુત્ર

ચૂંટણી પંચ/આ તારીખે યોજાશે હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પંચનું એલાન

National/જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો આંચકો, કોર્ટે કહ્યું-….

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy