Gujarat/ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં બેઠક પ્રધાનમંત્રી આવાસ પર મોટી બેઠકનું આયોજન ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પણ હાજર વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા ઉમેવારોનાં નામ પર મંથન અંગે વિચારણા: સુત્ર

Breaking News