Science/Cryopreservation ; 199 લોકોને લિક્વિડ નાઇટ્રોજનમાં રાખવામાં આવ્યા જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી જીવિત થઈ શકે
Gujarat/દિલ્લીમાં આપના નેતા ગોપાલ ઇટાલીયાની ધરપકડ ઇટાલીયાને મહિલા આયોગે આજે સુનાવણી માટે બોલાવ્યા હતા કેજરીવાલે ભાજપ ઇટાલીયા પાછળ પડી હોવાનું કર્યું ટ્ટીટ મહિલા આયોગે ઇટાલીયાને પાઠવી હતી નોટિસ
Gujarat/CCCના બોગસ પ્રમાણપત્રનું ખેડામાં સૌથી મોટું કૌભાંડ 300થી વધુ શિક્ષકોની સંડોવણીની શકયતા 55થી વધુ શિક્ષકો સામે કાર્યવાહી ઉચ્ચતરના લાભ માટે કરાયા બોગસ પ્રમાણપત્ર રજૂ કેટલાક શિક્ષકો દ્વારા LC સાથે ચેડાં કરી બચવા પ્રયાસ
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવસારીના ઉનાઈ પહોંચ્યા મંત્રી નરેશ પટેલ અને ભાજપના નેતાઓએ કર્યું સ્વાગત હેલીપેડથી ઉનાઈ માતાજીના મંદિર જવા રવાના થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવસારીના ઉનાઈ પહોંચ્યા
Gujarat/આણંદ: બોરસદ ન.પા ઇન્ચાર્જ પ્રમુખનું રાજીનામુ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઇ હતી દરખાસ્ત બાદ બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ રણજિતસિંહ પરમારને બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ પાલિકાને સુપર સીડ કેમના કરવીએ મામલે પણ વિવાદ આજે અચાનક ઇન્ચાર્જ પ્રમુખે આપ્યું પ્રમુખપદેથી રાજીનામુ
ગુજરાત/સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક મામલો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કર્યો ફોન જીતુ વાઘાણીએ કર્યો ઇન્ચાર્જ કુલપતિને ફોન: સૂત્ર શિક્ષણમંત્રીએ કુલપતિ સાથે કરી ટેલિફોનિક વાત શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યો અસંતોષ: સૂત્ર ઇ. કુલપતિના કામગીરીથી શિક્ષણમંત્રી નાખુશ: સૂત્ર
Gujarat/આગામી 5 દિવસમાં ગુજરાતમાં નહિવત વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ બાકીના જિલ્લાઓમાં ગુજરાતમાં સૂકું તાપમાન રહી શકે વરસાદી સિસ્ટમ નથી પણ ભેજના કારણે પડી શકે વરસાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે