ગુજરાત/રાજકોટ: પીએમ નરેન્દ્ર મોદી 19મીએ રાજકોટમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પીએમ મોદીના રોડ શૉને લઈને તડામાર તૈયારીઓ 6 હજાર કરોડના લોકાર્પણ કાર્યક્રમો આવશે યોજવામાં ત્રણ ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસીંગ પ્રોજેકટનું લોકાર્પણ
ગુજરાત/સુરતઃ વકીલ મેહુલ બોધરા પર હુમલાનો મામલો આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન આરોપી ને 1 વર્ષ માટે બે વિસ્તારમાં કર્યા તડીપાર સરથાણા-કામરેજ વિસ્તારમાં પ્રવેશવા પર પાબંધી હાઇકોર્ટે 10 હજારના શરતી જામીન પર કર્યો મુક્ત સુરત શહેરમાં પણ પ્રવેશવા પર પાબંધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પ્રવેશવા પર પાબંધી
Gujarat/દાહોદમાં નવનિર્મિત કમલમનું આજે લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કાર્યક્રમમાં આપશે હાજરી સી.આર.પાટીલ કમલમનું કરશે ઉદ્ધાટન
Gujarat/ભાજપની ગૌરવ યાત્રા આજે મોરબીમાં મોરબી પહોંચશે ભાજપની ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ આપશે હાજરી મનસુખ માંડવિયા સહિત નેતા જોડાશે
ચાંદીની ઘૂસણખોરી/આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાયો, લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો
ગુજરાત/નર્મદાના એકતાનગરમાં કાયદા મંત્રીઓની કોન્ફરન્સ ભારતીય કાયદા વ્યવસ્થા પર થશે ચર્ચા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ કરશે સંબોધન ટોચના તમામ અધિકારીઓ-મંત્રીઓ રહેશે હાજર
ગુજરાત/વડોદરમાં તહેવારના દિવસો પહેલાજ રોગચાળો સીઝનલ ફ્લુ અને ડેન્ગ્યુએ ફરી ઊંચક્યું માથું વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, તાવના કેસ વધ્યા ચિકનગુનિયા અને ઝાડા ઉલટીના પણ કેસો વધ્યા બે દિવસમાં જ ડેન્ગ્યુના નોંધાયા 34 કેસ ઝાડા ઉલટીના કોર્પોરેશનના ચોપડે 33 કેસો ચિકનગુનિયાના 3 કેસ નોંધાતા દોડધામ જપ્તવ્ય યાજ્ઞિક
World/નોર્થ કેરોલિનામાં ફાયરિંગમાં પાંચના મોત અમેરિકામાં ફરી ગન કલ્ચરનો કહેર ઘટનામાં પાંચ લોકોનાં કરૂણ મોત ભીડવાળા વિસ્તારમાં કરાયું હતું ફાયરિંગ અમેરિકાના નોર્થ કેરોલિનામાં બની ઘટના ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ
ગુજરાત/આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાયો લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો જથ્થો 143 કિલોથી વધુ ચાંદી પોલીસ ટીમે કબ્જે કર્યું મોટી માત્રામાં ચાંદી ગુજરાતમાં લઇ જવાતું હતું ગઇકાલે પણ મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાઇ હતી