ગુજરાત/સુરત: અડાજણમાં PSIનો વિડીયો વાયરલ મામલો મહિલા PSI વિરુદ્ધ અડાજણમાં નોંધાયો ગુનો અડાજણ પોલીસ મથકમાં NC ફરિયાદ નોંધાઇ એક યુવક સાથે ગેરવર્તન કરવામાં અવાયું હતું મહિલા PSIએ ફરિયાદી સાથે કર્યું હતું ગેરવર્તન માહિલા PSI એમ એ ચૌધરી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી/જો યુક્રેન નાતોમાં જોડાશે તો, ત્રીજુ વિશ્વયુધ્ધ માટે દુનિયા તૈયાર રહે, રશિયાની ચેતવણી
Gujarat/ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બ્લોક નંબર 16ની કચેરીમાં આગનો બનાવ બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં ત્રણ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ હજી અકબંધ
Gujarat/મહેસાણાના માંકણજમાં ONGCની પાઇપ લાઈનમાં ભંગાણ ખેડૂતના ખેતરમાં ગરમ પાણી અને ઓઇલ ફરી વળ્યું ખેતરમાં એરંડાના પાકને મોટું નુકસાન છેલ્લા 4 દિવસથી ઓઇલ થઈ રહ્યું છે લીકેજ
Gujarat/રાજ્યમાં 683 કરોડના ખર્ચે 17 કોર્ટ નિર્માણ પામશે ન્યાયતંત્રને માળખાકીય સુવિધા આપવાનો આશય 683.03 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી 17 જિલ્લા-તાલુકા મથકોએ નવા બિલ્ડીંગ બનશે 20 જિલ્લા-તાલુકા મથકે રહેઠાણની સુવિધા બનાવાશે
Gujarat/PM મોદી 19-20 ઓકટો.ગુજરાતની મુલાકાતે 19 ઓકટો.વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી 20 ઓકટો.ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમ ડિફેન્સ એક્ષ્પો કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન
Gujarat/અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી હવે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા જારી કરાઇ ગુજકેટ પરીક્ષા વગરના વિદ્યાર્થીને અપાશે પ્રવેશ સિવિલ,મિકેનિકલ,ઇસી જેવી જૂની બ્રાંચોમાં બેઠક ખાલી
National/પાકિસ્તાનનાં નાપાક ષડયંત્રનો પર્દાફાશ અમૃતસર સીમા પર ફરી ડ્રોન મૂવમેન્ટ ભારત-પાક.બોર્ડર પર ડ્રોન દેખાયું BSFએ ફાયરિંગ કરી ડ્રોનને તોડી પાડયું
ગુજરાત/હવે તમામ નગરપાલિકાના કર્મીઓ મેદાનમાં 15મી ઓકટો.થી તમાન નપામાં આવશ્યક સેવા બંધ કરાશે અખિલ ગુજરાત ન.પા.કર્મચારી મંડળનું અલ્ટિમેટમ તમામ નપાના કર્મચારીઓ આંદોલનનાં માર્ગે પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે કર્મીઓની માંગ જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની ધમકી આવશ્યક સેવા અચોક્કસ મુદત માટે બંધ કરવાની ચિમકી