Gujarat/સુરેન્દ્રનગરઃ ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત કટારીયા ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સમગ્ર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત છોટા હાથીમાં બેસેલા પરપ્રાંતિય 3 વ્યક્તિનાં મોત પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદઃ સિવિલ હોસ્પિ.માં દર્દીઓને હાલાકી પીએમ મોદીના કાર્યક્રમને લઇને ભારે હાલાકી ખાનગી વાહનોને પ્રવેશ બંધ કરતા ભારે હાલાકી સિવિલમાં દર્દીઓને ચાલીને જવાનો વારો આવ્યો સિવિલ હોસ્પિ.ના મોટાભાગના રસ્તા બંધ
Gujarat/ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવનું નિધન CM યોગી આદિત્યનાથે રાજકીય શોકની કરી જાહેરાત યૂપીમાં ત્રણ દિવસના રાજકીય શોકની કરી ઘોષણા લાંબા સમયથી બિમાર હતા મુલાયમસિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
National/પ્રધાન મોદીએ પાઠવી શોકાંજલિ વડાપ્રધાન મોદીએ ટ્વિટથી પાઠવી શ્રદ્ધાંજલિ મુલાયમસિંહજી સાથે રાજ્ય સંબંધિત વાતચીત થતી મુખ્યમંત્રી રૂપે તેમનું ઉત્તમ યોગદાન છે: PM મોદી તેમનાં નિધનથી મને દુખ થયું છે: PM મોદી તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રતિ સંવેદના: PM મોદી
Gujarat/હિંમતનગરઃ છાપરીયા વિસ્તાર સ્થાનિકોનો હોબાળો વોર્ડ નં. 7માં બની રહેલ RCC રોડનું કામ કરાવ્યું બંધ પાણીની લાઇન અને ગટર વ્યવસ્થા કરાવવાની માંગ સ્થાનિકોની પીવાના પાણીની લાઇન નાખવાની માંગ રોડની કામગીરી નબળી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે પહોચ્યા