Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી જાહેર 4 કરોડ 90 લાખ 89 હજાર 765 લોકો કરશે મતદાન 18થી 19 વર્ષની વયના નવા મતદારોનો ઉમેરો નવા 4 લાખ 61 હજાર 494 મતદારોનો ઉમેરો વિધાનસભા ચૂંટણી પહેલા આખરી મતદાર યાદી જાહેર
Gujarat/ભાવનગરમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું SOGની ટીમે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું ભરતનગર વિસ્તારમાંથી નકલી નોટનું કારખાનું ઝડપાયું 1.40 કરોડની નકલી ચલણી નોટ કબ્જે કરવામાં આવી એસઓજીને ટીમે પાંચ લોકોને પકડી પાડયા મોટામાથાઓની સંડોવણી હોવાની આશંકા
Gujarat/રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની કરાશે ભરતી આવતીકાલે રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત ધો. 1 થી 5માં 1000 વિદ્યા સહાયકોની કરાશે ભરતી ધો. 6 થી 8માં 1600 વિદ્યા સહાયકોની કરાશે ભરતી ગણિત-વિજ્ઞાન અને અન્ય વિષયો માટે કરાશે ભરતી વિધવા મહિલા ઉમેદવારોને ભરતીમાં 5% વધારાના ગુણ અપાશે
Gujarat/રાજકોટઃ જીલેટીન સ્ટીકની ચોરીનો મામલો રાજકોટ ક્રાઇમ બ્રાન્યે 3 આરોપીની કરી ધરપકડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ય,SOGએ ઉકેલ્યો ચોરીનો ભેદ એક્સપ્લોઝીવની 7 નંગ પેટી કરી જપ્ત 250 નંગ બ્લાસ્ટિંગ કેપ કરી કબ્જે 1500 મીટર બ્લાસ્ટિંગ વાયર કર્યો કબ્જે આરોપીઓએ ફરિયાદીની વાડીએ સંતાડ્યુ હોવાનું ખુલ્યું આરોપીઓને રૂપિયાની જરૂર હોવાથી કરી હતી ચોરી એક્સપ્લોઝીવ લોકોને ઉંચી કિંમતે વેંચવાનો હતો પ્લાન ફરિયાદીની કંપનીમાં કામ કરતા શખ્સોએ કરી હતી ચોરી
Gujarat/PM મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કરશે 900 મીટરથી લાંબો કોરિડોર દેશનો સૌથી મોટો કોરિડોર PM સાંજે 5:45 વાગ્યે મહાકાલ મંદિરમાં દર્શન કરશે 7:15 વાગ્યે ઉજ્જૈનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે PM મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કરશે
Gujarat/ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર બે ઇંચ વરસાદ શિંગોડા ડેમમાં પાણીની આવકમાં વધારો ડેમનો 1 દરવાજો 0.30 મીટર ખોલાયો ગીર ગઢડાના બે ગામ અને કોડીનારને કરાયા એલર્ટ 12 જેટલા નદી કાઠાના ગામોને પણ કરાયા એલર્ટ
Gujarat/PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે સિવિલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જશે
Gujarat/અમદાવાદ: ACBની સફળ ટ્રેપ GST અધિકારી વતી લાંચ લેતા 2 વ્યક્તિ ઝડપાયા GST અધિકારી ગૌરાંગ વસૈયાએ માંગી હતી લાંચ રિજેક્ટ GST નંબર ફરી ચાલુ કરાવવા માંગી હતી લાંચ લાંચની રકમ લેવા આવેલ બે આરોપીઓ ઝબ્બે રૂપિયા 35 હજારની લાંચ લેતા ઝડપાયા બે આરોપી ACBની ટ્રેપ થતા GST અધિકારી ગૌરાંગ વસૈયા ફરાર