Gujarat/
ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર બે ઇંચ વરસાદ શિંગોડા ડેમમાં પાણીની આવકમાં વધારો ડેમનો 1 દરવાજો 0.30 મીટર ખોલાયો ગીર ગઢડાના બે ગામ અને કોડીનારને કરાયા એલર્ટ 12 જેટલા નદી કાઠાના ગામોને પણ કરાયા એલર્ટ
