Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/રશિયા-યૂક્રેન વોર ફરી વકરતાં તેલનાં ભાવ પર અસર અમદાવાદમાં સીંગતેલના ભાવ ફરી રૂ.3 હજારને પાર કપાસીયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2500 તરફ આગળ વૈશ્વિક શિપીંગ ટ્રાફિકને પ્રતિકુળ અસરનાં નિર્દેશ

Gujarat/ગુજરાતમાં હવે વરસાદની સંભાવના નહિવત્ સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર ઓસરી ગઇ આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં થશે વધારો સવારે ફુલગુલાબી ઠંડીનો થશે અહેસાસ રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ હવામાન વિભાગ દ્વારા અપાઇ હતી જાણકારી

Gujarat/સરકારી પોલિટેકનિકનાં અધ્યાપકો પર સકંજો 70થી વધુ અધ્યાપકને છૂટા કરાયા હાઇકોર્ટના આદેશ બાદ નવી નિમણૂકને પગલે નિર્ણય ઇલેક્ટ્રિકલમાં 38 કર્મી છૂટા કરાયા મિકેનિકલમાં 33ને છૂટા કરાયા બંને બ્રાંચમાં નવા 59 અધ્યાપક નિમાશે

Gujarat/દિવાળી ગિફ્ટને લઇ સરકારી કર્મીમાં અનોખો ક્રેઝ એક અહેવાલ દ્વારા સામે આવી જાણકારી ACB ટ્રેપથી બચવા વેલિડિટિની ગિફટ કૂપનનો ટ્રેક સોનાના સિક્કાની ખરીદી પર ACBની નજર કુપનથી છ માસ બાદ ખરીદી થવાની સરકારી બાબુને રાહત

World/અમેરિકન કંપનીની કર્મચારીઓ માટે પહેલ એમ્પ્લોયી ફર્સ્ટ નામની નવી પોલિસી લોન્ચ કામને સ્વીચઓફ કરો,કુંટુંબ સાથે દિવાળી માણો કંપનીએ દસ દિવસની કર્મીઓને આપી રજા એક શોપિંગ સાઇટે પણ દિવાળી બ્રેકની કરી જાહેરાત

World/બ્લેકમની સામેની લડત છેવટે રંગ લાવી સ્વિટઝર્લેન્ડે ચોથી યાદીની વિગતો કરી જાહેર 34 લાખ ખાતાની વિગતો જાહેર કરી કુલ 101 દેશો સાથે સ્વિસ બેંક ખાતાની વિગત આપી ભારત સાથે પણ અનેક નાણાંકીય ખાતાની વિગત શેર કરાઇ કેટલાંક લોકો,કંપની અને ન્યાસોના ખાતા સામેલ

India/મુલાયમસિંહના આજે કરાશે અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે અંતિમસંસ્કાર વતન સૈફઇ ગામમાં કરાશે અંતિમવિધિ ગઇકાલે મેદાંતા હોસ્પિ.માં લીધા હતા અંતિમશ્વાસ નેતાજીના હુલામણા નામથી જાણીતા હતા મુલાયમસિંહ 82 વર્ષની વયે નિધન થતાં રાજકીય વર્તુળમાં શોક ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસ શોકની જાહેરાત

નકલી ચલણી નોટો/ભાવનગરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું

દુર્ઘટના/સુરતની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મહિલાનું મોત, પરિવારજનોનો હોબાળો

Gujarat/સુરત: ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતથી હોબાળો હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મોત થતાં પરિવારનો હોબાળો દિપાલી પાટીલ નામની મહિલાનું પ્રસુતિ બાદ થયું મોત હોસ્પિટલમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યા બાદ થયું મોત તબીબ સામે કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy