Gujarat/PM મોદી અમદાવાદ કાર્યક્રમમાં આપશે હાજરી બપોરે અસારવા સિવિલ હોસ્પિ.ખાતે કાર્યક્રમ રૂ.1275 કરોડના ખર્ચે પ્રકલ્પોનું કરશે લોકાર્પણ-ખાતમુર્હૂત મેડીસીટી કેમ્પસ સિવિલ અસારવામાં કાર્યક્રમ ટોચના અગ્રણીઓ કાર્યક્રમમાં રહેશે હાજર
Gujarat/વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી પીપળીયા ગામે જામકંડોરણા ગામે જાહેરસભા મુખ્યમંત્રી સહિત પદાધિકારીઓ રહેશે હાજર વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને કરશે સંબોધન જાહેરસભા બાદ અમદાવાદ જવા થશે રવાના
Gujarat/આયુષ્માન કાર્ડ-ગોલ્ડલોનની લાલચે ઠગાઈની ઘટના વૃદ્ધા સાથે 51 હજારની ઠગાઈનો બનાવ અમદાવાદના ખાડિયામાં વૃદ્ધા સાથે બની ઘટના અન્ય 6 મહિલા પાસેથી પણ પડાવ્યા પૈસા પડીની પોળમાં આવે અજાણ્યા સામે પોલીસે ગુનો નોંધ્યો
Gujarat/સુરતમાં એપલ કંપનીનાં કરાયા MOU સુરતની હીરા-એન્જિનિયરિંગ કંપની સાથે કરાર ટૂંક જ સમયમાં શરૂ કરાશે પ્રોડકશન આઇફોનનાં સ્પેરપાર્ટ ચીન નહીં સુરતમાં બનશે એપલે ચીન બાદ સુરતમાં પસંદગી ઉતારી એપલના એરપોડ્સ પણ ભારતમાં બનશે 2025 સુધી આઇફોનનાં તમામ મોડલ ભારતમાં બનશે
Gujarat/ભાજપ સાંસદ મનોજ તિવારીની અરજી નામંજૂર દિલ્હીમાં ફટાકડા ફોડવા પર રોક હટાવવા ઇનકાર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક હટાવવા કરાયો ઇનકાર દિલ્હીમાં પ્રદૂષણની વધી રહી છે સમસ્યા તેને લઇ કેટલાંય વર્ષોથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
Gujarat/અમદાવાદમાં બનશે 33 માળની ઈમારત AMC દ્વારા 33 માળના 5 બિલ્ડીંગને મંજૂરી એક ટાવરમાં 116 મકાન બનશે અમદાવાદમાં હાઇરાઈઝ બિલ્ડીંગનો માર્ગ મોકળો
Gujarat/ગુજરાત યુનિ.ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ સેમેસ્ટર 4 અને 6ની પૂરક પરીક્ષાની શરૂઆત 14 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા પરીક્ષાને લઇ તકેદારીના લેવાયા પગલા
World/યુક્રેનના 12 શહેરો પર 84 મિસાઇલ છોડાયા સમગ્ર ઘટનામાં 11 લોકોના થયા મોત ક્રિમિયા બ્રિજ વિસ્ફોટથી રશિયા રોષે ભરાયુ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ હુમલાની પુષ્ટિ કરી રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને જવાબી કાર્યવાહી ગણાવી
Gujarat/ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની કરાશે ભરતી આજે સત્તાવાર જાહેરાત થઇ શકે ધોરણ-1થી 5માં 1000ની ભરતી ધોરણ- 6થી 8માં 1600ની ભરતી કુલ 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે