Gujarat/
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી પીપળીયા ગામે જામકંડોરણા ગામે જાહેરસભા મુખ્યમંત્રી સહિત પદાધિકારીઓ રહેશે હાજર વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને કરશે સંબોધન જાહેરસભા બાદ અમદાવાદ જવા થશે રવાના
