Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ:મેમનગરમાં પાણીની ટાંકી ધરાશાયી વોટર સ્ટેશનની અંડર ગ્રાઉન્ડ ટાંકી ધરાશાયી લોકોના ઘરમાં પીવાનું ગંદુ પાણી આવવાનું શરૂ ગંદુ પાણી આવતા લોકોને ભારે તકલીફ તાત્કાલિક ધોરણે સમસ્યાને દૂર કરવાની માંગ

ukraine russia conflict/રશિયા આતંકવાદી દેશ છે, પુતિન “પાગલ સરમુખત્યારશાહી” છે : યુક્રેનનો યુએનમાં આક્રોશ

Gujarat/આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડાની પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લામાં વિકાસ ના થયાનો આક્ષેપ વિકાસ ના થયો હોવાનો લગાવ્યો આરોપ આપના રાજ્યસભા સાંસદ પણ છે રાઘવ ચડ્ડા

Gujarat/કચ્છઃ હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા BSFએ હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા બીએસએફ જવાનોએ બંનેની ધરપકડ કરી પાકિસ્તાનીઓ માછીમાર હોવાની પ્રાથમિક વિગતો મરીન પોલીસ દ્રારા બંન્નેની સઘન પુછપરછ શરૂ

Gujarat/PM મોદીનો કોન્વોય પહોંચ્યો જામનગર જામનગરથી થોડીવારમાં પહોચશે જામકંડોરણા જામકંડોરણામાં PM મોદી થોડીવારમાં પહોંચશે PM મોદીના કાર્યક્રમને લઇ ખાસ તૈયારીઓ રેન્જ IG, 7 SP, 13 DYSP,30 PI તૈનાત 101 PSI તૈનાત કરવામાં આવ્યા સભા બાદ 1.5 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા ટોચના ભાજપ આગેવાનો કાર્યક્રમ સ્થળે હાજર

Gujarat/વડોદરા: રેલવે સ્ટેશન પર પાર્સલમાંથી પકડાયો દારૂ ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અન્ય રાજ્યમાંથી જથ્થો શહેરમાં મોકલાયો હતો કોન્ટ્રાકટર દ્વારા મુદ્દામાલ રફે દફે કરાય તે પહેલા ઝડપાયો બાતમીના આધારે પોલીસે 35 બોકસ ચેક કર્યા હતા

Gujarat/હિંમતનગર ને.હા ઓવરબ્રીજનો ભાગ ધરાશાયી હિમતનગરથી શામળાજી ને.હા. પરના બ્રીજ નબળા કરણપુર પાસે ઓવરબ્રીજનો ભાગ ધરાશાયી RCC ભાગ ધરાશાયી થઈને સર્વિસ રોડ પર પડ્યો પ્રાંતિજથી શામળાજી સુધીના ઓવરબ્રીજ બેસી ગયા બ્રિજ બનાવવા નબળી કામગીરી કરાઇના આક્ષેપ કામ નબળું, ધીમી ગતિથી ચાલતા સાંસદે કરી રજૂઆત કામને લઈને સાંસદે કેદ્રમાં કરી હતી રજૂઆત સાંસદ દિપસિંહ રાઠોડે કરી હતી રજૂઆત

રાજકીય/નિશાને સૌરાષ્ટ્ર..! જામકંડોરણાની PMની જનસભા ભાજપના 150+ પાર કરવામાટેનો પાવર બની શકે છે..

Gujarat/જામનગર: હાપા નજીક ભંગારના ગોડાઉનમાં આગ સવારે ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી ફાયર પહેલા પહોંચ્યું મંતવ્ય ન્યુઝ આગ લાગવાનું કારણ અકબંધ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઇ

Gujarat/સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકની ક્રૂર હત્યા કરાઇ હત્યાની સમગ્ર ઘટનાના લાઇવ સીસીટીવી આવ્યા સામે લાકડાના ફટકા મારીને બરેહમી પુર્વક યુવકની હત્યા લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકની ક્રૂર હત્યા કરાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy