Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમિત શાહનો આજે ઝાંઝરકામાં કાર્યક્રમ સંતશ્રી સવૈયાનાથ સમાધિ સ્થાને દર્શન કરશે 11:30 કલાકે ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે ગૌરવ યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરશે 1:30 કલાકે ઉનાઈ માતાના મંદિરમા દર્શન કરશે 2 કલાકે ઉનાઈથી ગૌરવ યાત્રા પ્રસ્થાન કરાવશે જનસભાને સંબોધિત કરશે

Gujarat/નવસારીઃ ખેરગામમાં MLA પર હુમલાનો મામલો PSI એસ.એસ.માલની કરાઈ બદલી જિલ્લા પોલીસ વડાએ કરી બદલી કાયદો,વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ PSIની બદલી શિક્ષાત્મક બદલીથી મહિલા PSIને લિવ રિઝર્વમાં મુક્યા ટાઉન PSI જે.વી.ચાવડાની ખેરગામમાં બદલી પોલીસ ડિપાર્ટમેન્ટ પર આરોપીને પકડવાનું દબાણ

Gujarat/પાટણ: LCBના 4 પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ FIR વેપારીઓને માર મારવા મુદ્દે નોંધાઈ FIR વામૈયાના બે યુવાનોને મારવામાં આવ્યો હતો માર સમગ્ર મામલે સિદ્ધપુર DYSP કરી રહયા હતા તપાસ પોલીસકર્મીના ભાઈને કાર પાર્ક ન કરવા દેવાનો મુદ્દો કાર પાર્ક કરવાની ના પાડતા બે યુવકોને મરાયો ઢોર માર પાટણના સરદાર કોમ્પલેક્ષ આગળ બની હતી ઘટના LCB PI, 3 પોલીસકર્મી સહિત કુલ 5 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો

રાજકીય/અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપવા ભાજપના જ નેતાઓએ કરી તૈયારી 

Vadodara/Msu નો હોસ્ટેલ માં મહેફીલ માણતા વિદ્યાર્થીઓ સામે લેવાશે એક્શન!!

Beauty/આ ઘરગથ્થુ ઉપાયોથી  મેળવો ચેહરના પિગમેન્ટેશનથી છુટકારો

આસ્થા/કરવા ચોથની થાળીમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ? અહીં સંપૂર્ણ સૂચિ જાણો

National/જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 50મા CJI હશે, ચીફ જસ્ટિસ યુયુ લલિતે સરકારને નામ મોકલ્યું

દારૂબંધીના ઊડ્યાં લીરા/વડોદરા રેલ્વે સ્ટેશન પર પાર્સલમાંથી મળ્યો દારૂ

Gujarat/કોંગ્રેસ નેતા શશી થરૂર આવશે ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર છે થરૂર મલ્લિકાર્જુન ખડગે બાદ થરૂર પણ ગુજરાત પ્રવાસે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે કરશે મુલાકાત કોંગ્રેસના નેતાઓનો જન મત મેળવવા કરશે મુલાકાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy