ગુજરાતમાં નર બલી !/ધૈર્યાને ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતાં હતા, પૈસાની લાલચે પિતાએ જ પોતાની જ પુત્રીની ચઢાવી બલી
ગુજરાત/ગીર સોમનાથઃ ધાવાગીરમાં બાળકીની હત્યાનો મામલો ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો બાળકીના પિતા અને મોટા બાપુએ કરી હતી હત્યા ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક વિધિ કરી અમનુષી અત્યાચારની હકીકતો સામે આવી ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી
ગુજરાત/સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિ.પેપર લીક મુદ્દે મોટા સમાચાર BBA અને B.COM સેમે.5ના પેપર લીક આજે લેવાનારી બન્ને પેપરની કોપી વાયરલ યુનિ.માં રાતોરાત નવુ પેપર બનાવાયું પરીક્ષા રદ્દ ન કરવી પડે તે માટે નવું પેપર બનાવ્યું BBAનું પેપર રાતોરાત બદલવું પડ્યું સવારે 5.30 વાગ્યે કોલેજોને મેઇલથી કરાઇ જાણ BBAનું નવું તૈયાર કરાયેલુ પેપર લેવામાં આવશે B.COMના પેપરની નવી તારીખ જાહેર કરાશે
Gujarat/જામનગરઃ કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી સ્વખર્ચે ગટર બનાવવા મંજૂરી માંગતા રાજકરણ ગરમાયું ભાજપ શાસિત છે જામનગર મહાનગરપાલિકા નિલેશ કગથરાએ મ્યુ. કમિ.ને લખ્યો પત્ર વોર્ડ નં. 9ના નગર સેવક છે નિલેશ કગથરા અનેક રજૂઆત બાદ પણ નથી આવ્યું નિરાકરણ નિરાકરણ ન આવતા કોર્પોરેટરે ભર્યું આકરું પગલું લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે સાધુ સંતોને ખુલ્લા પગે ગટરના પાણીમાંથી પસાર થવું પડે
Gujarat/રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાઇ કારમાંથી રૂ. 5 કરોડ 94 લાખની રકમ કરાઇ જપ્ત સતત 8 કલાક સુધી રોકડ રકમની ગણતરી કરાઇ અમદાવાદના 4 લોકોની અટકાયત કરવામાં આવી બે અલગ અલગ કારમાંથી રોકડ કબ્જે કરવામાં આવી અમદાવાદના સાહિલ પ્રજાપતિની અટકાયત કરાઇ પ્રવીણ રબારી,છગનલાલ પ્રજાપતિની પણ અટકાયત દલપતરામ પ્રજાપતિની પણ પોલીસે કરી અટકાયત
Gujarat/અમદાવાદ: પ્રાથમિક સુવિધાઓને લઇ કોંગ્રેસના દેખાવો રોડ,પાણી,ગટર,સ્વચ્છતા સુવિધા માગ સાથે કરશે દેખાવો જન આક્રોશ રેલી કરીને કોર્પોરેશનને ઘેરશે કોંગ્રેસ શહેર પ્રમુખ,વિપક્ષ નેતા કરશે દેખાવો મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ કરશે દેખાવો
Gujarat/અમદાવાદ: મેટ્રો સ્ટેશનના નામને લઈને વિવાદ રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં જ મેટ્રોએ કરી મોટી ભૂલ મેટ્રો સ્ટેશન પર ત્રણ ભાષામાં લખવામાં આવે છે નામ હિન્દી, ગુજરાતી, અને અંગ્રેજીમાં લખાય છે સ્ટેશનના નામ લોકોએ મેટ્રો સંચાલકોને કરી છે વારંવાર રજૂઆતો અનેક રજૂઆતો છતાં નામ ન સુધારતા લોકોમાં રોષ