Gujarat/ હિંમતનગર ને.હા ઓવરબ્રીજનો ભાગ ધરાશાયી હિમતનગરથી શામળાજી ને.હા. પરના બ્રીજ નબળા કરણપુર પાસે ઓવરબ્રીજનો ભાગ ધરાશાયી RCC ભાગ ધરાશાયી થઈને સર્વિસ રોડ પર પડ્યો પ્રાંતિજથી શામળાજી સુધીના ઓવરબ્રીજ બેસી ગયા બ્રિજ બનાવવા નબળી કામગીરી કરાઇના આક્ષેપ કામ નબળું, ધીમી ગતિથી ચાલતા સાંસદે કરી રજૂઆત કામને લઈને સાંસદે કેદ્રમાં કરી હતી રજૂઆત સાંસદ દિપસિંહ રાઠોડે કરી હતી રજૂઆત

Breaking News