Gujarat/સુરતઃ ટીબી નિયંત્રણ કર્મીઓ અચોક્કસ મુદ્દત આંદોલન કરશે કોન્ટ્રાક્ટર પર ટીબી વિભાગની કર્મીઓ કરશે આંદોલન કર્મચારીઓ પોતાની માગને લઈને કરી રહ્યા છે હડતાળ 19 સપ્ટે.થી કર્મીઓ કામગીરી બંધ કરી હડતાળ ચાલુ કાયમી કરવા સહિતની માંગણીને લઇને વિરોધ કરે છે આવતીકાલથી ગાંધીનગરમાં કરશે અચોક્કસ મુદ્દત આંદોલન
National/ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં 11 ઓકટો.સુધી વરસાદનું એલર્ટ મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી દેશના 23 રાજ્યોમાં યલો એલર્ટ કરાયું જાહેર પૂર્વ ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી
Gujarat/ગાંધીનગરમાં કોમ્યુટર સાહસિકોનું આજથી ઉગ્ર આંદોલન વેતન વધારાની માગ સાથે ઉગ્ર દેખાવો કરાશે નોકરીમાંથી કાઢવાની વાતે ગરમાયો હતો મામલો હજુ સુધી કોઇ નિર્ણય ના આવતા ઉગ્ર વિરોધ કરાશે વેતન વધારા મુદ્દે નિર્ણય ના લેવાતા નારાજગી
Gujarat/અમદાવાદમાં મેટ્રો ટ્રેનને જબરદસ્ત પ્રતિસાદ ઇદ અને રવિવારની રજાએ યાત્રીઓનો ધસારો મેટ્રોમાં માનવ મહેરામણનો વંટોળ એક જ દિવસમાં 90 હજાર મુસાફર નોંધાયા વસ્ત્રાલથી થલતેજમાં 60 હજાર મુસાફરો નોંધાયા 15-15 મિનિટના અંતેર દોડાવાઇ મેટ્રો ટ્રેન
Technology/ફેસબુક માટે ચાલુ વર્ષ ખરાબ થઇ શકે ફેસબુકનાં શેર 60 ટકા ઘટયા ફેસબુકની પેરેન્ટ કંપની મેટ્રા કર્મીઓને છૂટા કરી શકે ફેસબુક 12 હજાર કર્મીની છટણી કરે તેવી આશંકા વૈશ્વિક સ્તરે મંદીના જોખમ વચ્ચે છટણીનો દોર
India/આજથી 2023-24નું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દેશનાં બજેટ વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા પર મુકાશે ભાર મંત્રાલયો-વિભાગો સાથે ફંડની જરૂરિયાત પર ચર્ચા થશે વૈશ્વિક નબળા નાણાંકીય સંકેતોને પગલે વૃદ્ધિને પ્રોત્સાહન અપાશે નાણાં સચિવ અને ખર્ચ સચિવની અધ્યક્ષતામાં બેઠક
Gujarat/સુરતમાં આજે ચંદની પડવાની કરાશે ઉજવણી સુરતીલાલાઓ ઘારી ખાઇ કરશે ઉજવણી સુરતમાં આજે ઘારી ખાવાનો અનોખો મહિમા 600 રૂ.થી 900રૂ.કિલો વેચાય છે ઘારી
Gujarat/ચિરીપાલ કંપનીની બેદરકારીથી કર્મીનાં મોતનો ઘટસ્ફોટ યુવકના મોત બાદ ચિરીપાલ ગ્રુપ સામે ગુનો પીરાણા રોડ પર આવેલી કંપનીમાં થયું હતું મોત યુવકના મોતના એક વર્ષ બાદ નોંધાયો ગુનો ચિરીપાલ ગ્રુપ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો 19મી ઓકટો.2021એ પીપળજ ખાતે બની હતી ઘટના અજય રાય નામનો યુવકને માથાનાં ભાગે થઇ હતી ઈજા માથાનાં ભાગે ઇજા થતાં યુવકનું થયું હતું મોત કંપનીમાં કામ કરતાં જયેન્દ્ર રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાયો
Gujarat/ટીબી નિયંત્રણ કર્મીઓ આજથી હડતાળના માર્ગે પડતર માંગ મુદ્દે ગાંધીનગરમાં કચેરીનો કરશે ઘેરાવ 21 દિવસની હડતાળ છતાં કોઇ ઉકેલ નહીં ચૂંટણી ટાણે અચોક્કસ મુદતનું આંદોલન-હડતાળ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આંદોલન રાત્રિ આંદોલન,કેન્ડલમાર્ચ,કચેરી ઘેરાવ ધરણાં પ્રદર્શન,ઉપવાસ આંદોલન સહિત કાર્યક્રમો
Gujarat/PG મેડિકલમાં પ્રવેશ ના અપાતા રાજ્યોને નોટિસ નેશનલ મેડિ.કમિશન દ્વારા જાહેર કરાયા આંકડા વિદ્યાર્થીઓને અપગ્રેડેશનમાં મુશ્કેલી ઘણા રાજ્યોએ નહોતો અનુસર્યો કાર્યક્રમ પ્રથમ રાઉન્ડ લંબાવતા રાજ્યોને નોટિસ અપાઇ