Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ પોલીસ કમિશ્નરની ટ્રાફિક વિભાગને સૂચના રખડતા ઢોરને પકડવા કાર્યવાહીનો હુકમ જવાબદારો સામે કાર્યવાહીનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દાખવ્યું હતું આકરૂ વલણ ટ્રાફિક વિભાગના અધિકારીઓને અપાઇ સુચના ઢોરના ત્રાસવાળા વિસ્તારમાં કડક કાર્યવાહી કરાશે આવા વિસ્તારમાં ગુનો નોંધવા અપાઇ જવાબદારી

Gujarat/AMTS 71 આઇશર બસ ખાનગી ઓપરેટરોને આપશે મ્યુ.ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રાઇવેટ ઓપરેટર સર્વિસ બની કોરોનાકાળમાં 80 દિવસ સુધી નહોતી દોડી બસો છતાં કોન્ટ્રાકટરોને 10 કરોડ જેટલી રકમ મંજૂર કરાઇ હતી સત્તાધીશો દ્વારા 10 કરોડ જેટલી રકમ કરાઇ હતી મંજૂર હાલમાં AMTSનું લોનનું 3550 કરોડનું જંગી દેવુ

India/બદરીનાથ-કેદારનાથમાં સતત હિમવર્ષા શ્રદ્ધાળુઓને આગળ ન વધવા તંત્રની સુચના ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા અપાઇ જાણકારી હિમવર્ષાને કારણે એક ફુટ જેટલો બરફ જમા થયો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો રૂદ્રપ્રયાગ-ચમોલીમાં ભારે વરસાદ પડયો

Gujarat/દેશમાં કુલ ટેક્સ કલેકશનમાં વધારો કુલ ડાયરેક્ટ ટેક્સ કલેકશન રૂ.8.98 લાખ કરોડ એક એપ્રિલથી આઠ ઓકટો.સુધીના આંકડા વ્યકિતગત આવકવેરામાં 32 ટકા વૃદ્ધિ: CBDT કોર્પોરેટ ટેક્સમાં 16.73 ટકાની વૃદ્ધિ: CBDT ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયા આંકડા

Business/ચેકબાઉન્સ થશે તો બીજાખાતામાં કપાશે ચાર્જ કેન્દ્ર સરકાર નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં ચેક બાઉન્સ થવાના કિસ્સામાં નવો નિયમ આવી શકે આ કિસ્સામાં આપનારના બીજા ખાતામાંથી કપાશે ચાર્જ દેશમાં ચેકબાઉન્સ કેસોના ભરાવાથી લોકોને હેરાનગતિ દેશની વિવિધ કોર્ટમાં 38 લાખથી વધુ કેસ પેન્ડિંગ કેન્દ્રની પહેલથી ઘટશે કોર્ટનું ભારણ

Gujarat/મોરબીના હળવદમાં ફાયરિંગની ઘટના ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે ફાયરિંગ દિલીપસિંહ, સિદ્ધરાજસિંહની 5 શખ્સો સાથે થઈ માથાકૂટ ગોઠી નામમા શખ્સે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ હળવદ પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

Gujarat/વેનેઝૂએલામાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન ઘટનામાં 22 લોકોના કરૂણ મોત ઘટનામાં 50થી વધુ લોકો લાપતા વેનેઝૂએલામાં ભારે વરસાદથી ત્રાહિમામ નાની નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી

National/કૈનબરા પહોંચ્યા વિદેશમંત્રી એસ.જયશંકર એસ.જયશંકરનું કરાયું ભવ્ય સ્વાગત એસ.જયશંકરે ટ્વિટ દ્વારા વ્યકત કરી ખુશી સ્વાગત માટે તિરંગાના રંગે રંગાયું સંસદભવન જૂનું સંસદ ભવન તિરંગાના રંગે રંગાયું તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠયું સંસદભવન ઓસ્ટ્રેલિયાના શીર્ષનેતૃત્વ સાથે બેઠકનું આયોજન ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કૈનબેરા

World/નાઈજીરીયામાં પૂરમાંથી બચાવેલ લોકોને લઈ જતી બોટ પલટી, 76ના મોત

World/અનમ્બ્રામાં નાવ પલટતાં 76નાં મોત નાઇજીરીયાના અનમ્બ્રા રાજ્યમાં દુર્ઘટના મૃત્યુઆંક 76 પર પહોંચતા સ્થિતિ વણસી નાવ પલટતાં કેટલાંક લોકો હજી લાપતા સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy