Gujarat/જામકંડોરણામાં PMના પ્રવાસને લઇ તૈયારીઓ PMનાં મેગા શો સાથે રાદડીયાનું શક્તિપ્રદર્શન જામકંડોરણામાં અત્યારથી જ દિવાળીનો માહોલ 55 વીઘામાં 5 ડોમ તૈયાર કરાયા દોઢ કલાકમાં એક લાખ લોકો જમશે 18 ટન મોહનથાળ,13 ટન રોટલીઓ બનશે PM મોદીને આવકારવા તડામાર તૈયારીઓ જયેશ રાદડીયાએ તૈયારીઓનું કર્યુ હતુ નિરીક્ષણ
Gujarat/કેજરીવાલ સરકારમાંથી રાજેન્દ્ર ગૌતમનું રાજીનામું હિંદુ દેવી દેવતાઓના અપમાનનો છે મામલો દેવી દેવતાઓ મુદ્દે અપમાનજનક નિવેદન બાદ રાજીનામું હિંદુ દેવી દેવતાની પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા હતા રાજીનામા બાદ રાજેન્દ્ર ગૌતમનું નિવેદન મારા કારણે પક્ષને નુકસાન થાય તેવું ઈચ્છતો નથી સમાજના હકની લડાઈ લડતો રહીશ હું પાર્ટીનો સાચો સિપાહી છું મને, મારા પરિવારને ધમકી મળી રહી છે
Gujarat/અમદાવાદરના વસ્ત્રાલ મેટ્રો સ્ટેશને હોબાળો મેટ્રોમાં બેસવાની ટિકિટો ન મળતા હોબાળો ટિકિટ સર્વર ડાઉન થવાથી યાત્રીઓ અટવાયા
Gujarat/ભાવનગરઃ યુવરાજસિંહે ટ્વીટ કરી ઠાલવ્યો રોષ ભાવનગર રોડ રસ્તાને લઈને કર્યું ટ્વીટ કિરણ રિજુજીના રોડ રસ્તાને સારા કહેતા ઠાલવ્યો રોષ નેતાઓના આગમન વખતે સારા થતા હોવાનું જણાવ્યું હાઇવે સારા છે પરંતુ અંતરિયાળ રસ્તાઓ બિસ્માર
National/જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે.પી.નડ્ડા સોલન ખાતે પંચ પરમેશ્વર સંમેલનની કરશે અધ્યક્ષતા
Gujarat/દિલ્હીઃ ત્રીદિવસીય વાર્ષિક હેલ્થકેર કોન્ફરન્સ વાર્ષિક હેલ્થકેર કોન્ફ.ની 16 આવૃતિનું થશે ઉદ્ધાટન ડૉ. મનસુખ માંડવિયા કરશે આવૃતિનું ઉદ્ધાટન
Gujarat/PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ આજે ચાર વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી ભરૂચ, આણંદ, અમદાવાદ, જામનગરમાં કાર્યક્રમ PM મોદી વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદ્ધાટન ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને કરશે સમર્પિત આણંદમાં જાહેરસભા સંબોધશે PM મોદી અમદાવાદમાં બપોરે વડાપ્રધાનનો કાર્યક્રમ PM મોદી શૈક્ષણિક સંકુલનું કરશે ઉદ્ઘાટન સાંજે જામનગરનો પ્રવાસ કરશે PM મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે જામનગરમાં રાત્રિરોકાણ કરી શકે છે PM મોદી
Gujart/વલસાડ: ડુંગરી-જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચેની ઘટના રેલવેની અપ-ડાઉન ટ્રેક પર 21 ગાયોના મોત ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર પોલીસ, સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે ગયા વર્ષે પણ 10થી વધુ ગાયના થયા હતા મોત
Gujarat/રાજકોટમાં જીલેટિન સ્ટીકની ચોરી આજીડેમ વિસ્તારમાંથી થઈ ચોરીઃ સૂત્ર બે દિવસ પહેલા બન્યો હતો ચોરીનો બનાવઃ સૂત્ર અંદાજે 1600 જીલેટીન સ્ટીકની ચોરીઃ સૂત્ર તમામ એજન્સીઓ ચોરને પકડવા લાગી કામે ATS સહિતની ટીમે શરૂ કરી તપાસઃ સૂત્ર PMના આગમન પૂર્વે ચોરીની ઘટના બનાવને પગલે રાજકોટ પોલીસ થઈ દોડતી