Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gun Firing/પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, જાણો કેમ ?

Lifestyle/શિયાળાની ઋતુમાં થાય છે ડેન્ડ્રફ, જાણો તેનાથી થતા નુકસાન

Food/શરદ પૂર્ણિમા પર ખાસ બનાવવામાં આવે છે આ ખીર, જાણો તેની રેસીપી

Science/શા માટે સારા વિચારો ફક્ત બાથરૂમમાં જ કેમ આવે છે ?

Gujarat/અનંત પટેલ પર હુમલા મુદ્દે કોંગ્રેસ પ્રભારીની પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માનું નિવેદન રઘુ શર્માએ ભાજપ પર લગાવ્યો આક્ષેપ ભાજપના ઈશારે ધારાસભ્ય પર હુમલો થયો છે: શર્મા આદિવાસીઓ જંગલ, જમીન બચાવવાનો પ્રયાસ કરે છે: શર્મા આ રીતે કરેલા હુમલાનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે: શર્મા કોંગ્રેસ-આદિવાસી સમાજ અનંત પટેલ સાથે છે: શર્મા

Gujarat/નવસારી:વાંસદાના MLA અનંત પટેલ હુમલા પ્રકરણ હુમલાબાદ MLAના સમર્થકો તેમને મળવા ઘરે પહોંચ્યા સમર્થકોએ ઘરે પહોંચી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી આદિવાસી આગેવાનો મોટીસંખ્યામાં પહોંચ્યા જિલ્લા પ્રમુખ, વલસાડના માજી સાંસદ પણ પહોંચ્યા

Gujarat/દુધસાગર ડેરી કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીએ HCમાં જામીન માંગ્યા આ અંગે 20મી ઓકટોબરે થશે સુનાવણી આ કેસમાં 30 સપ્ટે.સુધી ફગાવાઇ હતી જામીન અરજી સત્તાનો દુરુપયોગ કરી કરોડાનાં કૌભાંડનો છે આરોપ

ધર્મ/આજે શરદપૂર્ણિમાના તહેવારની ઉજવણી ઉત્તર ભાદ્રપદ-રેવતી નક્ષત્ર અને ધ્રુવ યોગનો સંયોગ ચંદ્રપ્રકાશમાં દૂધ-પૌંવા આરોગવાનું મહાત્મ્ય રવિવારે મધરાતે 2.25 વાગે પૂર્ણ ચંદ્ર રહેશે વરસાદને કારણે ગરબાના આયોજકો અટવાયા

Gujarat/PMના પ્રવાસ બાદ ગુજરાતમાં ભાજપનો ખાસ કાર્યક્રમ ભાજપની 5 ગૌરવયાત્રાનો યોજાશે કાર્યક્રમ 10 દિવસમાં 145 સભા કાર્યક્રમનું આયોજન જેપી નડ્ડા 12 ઓકટો.બુધવારે ગૌરવયાત્રા કરાવશે પ્રસ્થાન અમિત શાહ ગુરુવારે ગૌરવયાત્રાને કરાવશે પ્રસ્થાન ભાજપના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈઇ ઝાંઝરડા,દ્વારકા,બેચરાજી,અંબાજીમાં ચૂંટણી સંમેલન ઉનાઇ,ફાગવેલ,સોમનાથમાં ચૂંટણી સંમેલન યોજાશે

Gujarat/ધો.1 થી 12ના વિદ્યાર્થીઓની સોમવારથી પરીક્ષાનો પ્રારંબ પ્રથમ સત્રાંત પરીક્ષા 18મી ઓકટો.સુધી ચાલશે 20મી ઓકટોબરથી દિવાળી વેકેશનની જાહેરાત ખાનગી સ્કુલો પ્રશ્નપત્ર પોતાની રીતે કાઢશે પરીક્ષા એક સાથે જ શરૂ કરવામાં આવશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy