dharm bhakti/દિવાળી-નવવર્ષ વચ્ચે ચચાશે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે સંવત 2078ના વર્ષનું એકમાત્ર છેલ્લું ગ્રહણ 24 ઓકટોબરે સાંજે 5.29 વાગે અમાસનો પ્રારંભ ગ્રહણને કારણે દિવાળી-નુતન વર્ષ વચ્ચે 25મીએ ખાલી દિવસ
Gujarat/ગુજરાત મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ યૂજી મેડિકલ-ડેન્ટલ માટે 14મી સુધી રજિસ્ટ્રેશન નેશનલ મેડિકલ કમિશન દ્વારા કાઉન્સેલિંગ કાર્યક્રમ જાહેર કવોટાનો પ્રથમ રાઉન્ડ 11 થી 20 ઓકટો.દરમિયાન થશે
Gujarat/બ્રિટિશરોની ભારત આવવા વિઝા અરજી માટે લાઇનો વિઝા અરજીના નિયમોમાં ફેરફારનો હાઇ કમિશનનો ઇનકાર બિનસત્તાવાર એજન્ટો પર તવાઇ વિઝા અરજદારો માટે કેન્દ્ર પર વ્યક્તિગત હાજરી ફરજિયાત એજન્ટો ગેરકાયદેસર ફી વસૂલતા હોવાનો દાવો
Gujarat/ચંદ્રની ધરતીમાં સોડિયમનો વિપુલ જથ્થો અન્ય ગ્રહો વિશે થઇ શકશે અભ્યાસ ચંદ્રયાન-2નાં ઓર્બિટરનું વિશિષ્ટ સંશોધન અગાઉ ચંદ્રયાન-1ના એક્સરે-સ્પેકટ્રો.એ આપ્યો હતો સંકેત
Gujarat/વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ મોઢેરા સૂર્ય ગ્રામનું રાષ્ટ્રને કરશે સમર્પિત રૂ.3092 કરોડના વિકાસકાર્યોનું કરશે ખાતમુર્હૂત-લોકાર્પણ દેલવાડા ખાંટ ખાતે કાર્યક્રનું આયોજન
Gujarat/નેશનલ ગેમ્સમાં ગુજરાત સોફ્ટ ટેનિસમાં વિજયી સોફ્ટ ટેનિસમાં મળ્યાં ગોલ્ડ-સિલ્વર મેડલ સ્વિમિંગમાં વધુ બે મેડલ મેળવ્યા ગુજરાતનું 3 ગોલ્ડ-11 મેડલ સાથે સમાપન
Gujarat/નવસારી: MLA અનંત પટેલના હુમલાનો મામલો હુમલા પહેલાના સ્ક્રીનશોટ થયા વાયરલ રીન્કુ આહીરએ વોટ્સએપમાં કર્યા હતા મેસેજ દશેરા ટેકરી પર પહોંચવા માટે કર્યો હતો મેસેજ ભીખુભાઈ આહીરની દુકાને એકઠા થવા કર્યા હતા મેસેજ
Gujarat/શરદપૂર્ણિમા નિમિત્તે શહેરના મુખ્ય મંદિરોમાં ઉજવણી નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા ભક્તોની ભીડ વહેલી સવારથી ભદ્રકાળી માતાના દર્શન કરવા લોકો ઉમટ્યા