Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા: M.S યુનિ.ના કર્મીના આંદોલનનો અંત કર્મચારીઓ છેલ્લા બે માસથી આંદોલન કરી રહ્યા હતા વર્ગ-૩ ટેકનિકલ,વર્ગ – 4ના કર્મી.ઓને દિવાળીની ભેટ નવેમ્બર માસથી હંગામી કર્મચારીઓને નવો પગાર મળશે નોકરીના વર્ષો અને છઠ્ઠા પગાર પંચના ધોરણે પગાર ચુકવાશે 14,000 થી 29,000 સુધીનો પગાર ચુકવાશે

Gujarat/રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી અમદાવાદ-ગાંધીનગરમાં પડી શકે સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી જાહેરાત

નકલી નોટો/કામરેજ નકલી ચલણી નોટ કેસમાં મોટો ખુલાસો : અત્યાર સુધીમાં કુલ 334 કરોડની નકલી નોટ કરાઈ કબ્જે

Gujarat/યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું શરદ પૂર્ણિમા નિમિત્તે ભગવાનના દર્શને ભક્તોની ભીડ વહેલી સવારથીજ દર્શન માટે લાઈનો લાગી ભગવાનની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી દિવસ દરમિયાન હજારો ભક્તો કરશે દર્શન મંદિરે રાત્રી દરમિયાન ઉજવાશે શરદ પૂર્ણિમા ઉત્સવ

National/શિવસેના નામ,પક્ષનાં ચિન્હ ધનુષ-બાણ સ્થગિત પક્ષની માલિકી મુદ્દે ખેંચતાણ પર ચૂંટણીપંચની બ્રેક 10મી ઓકટોબર સુધી બંને પક્ષે કરવી પડશે જાણ નવા ચૂંટણી ચિન્હની ચૂંટણીપંચને આપવી પડશે જાણકારી

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ વડોદરાના કરજણમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા-પાલસાણામાં 2-2 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં 2 ઈંચ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ

Gujarat/સુરત: કામરેજમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ 29 સપ્ટેમ્બરે નકલી ચલણી નોટ ઝડપાઈ હતી તપાસમાં મુંબઈ અને દિલ્લી સુધી કરાઇ તપાસ પોલીસે દિલ્લીથી 17.35 કરોડની નકલી નોટ ઝડપી કુલ 334 કરોડની નકલી નોટ કરાઈ કબ્જે પોલીસે મુંબઇ અને દિલ્લીથી 2 આરોપી ઝડપ્યા

Gujarat/રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો દિવાળી સમયે જ તેલના ભાવમાં વધારો સિંગતેલનો ડબ્બો 3000 તરફ ગતિ કરવા લાગ્યો સીંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો સીંગતેલના થતાં ડબ્બો હવે 2925એ પહોંચ્યો કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો,

Gujarat/રાજકોટ: 2 હજારથી વધુ વેપારીઓને નોટિસ 2 હજારથી વધુ વેપારીઓને GSTની નોટિસ 10 મુદ્દે ખુલાસો કરવા માટે નોટિસ ફટકારાઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિતના મુદ્દે ખુલાસો મંગાયો દિવાળી સમયે જ નોટિસ અપાતા વેપારીઓમાં દોડધામ

Gujarat/અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 24 કલાકમાં સૌથી વધુ એક ઇંચ ભિલોડામાં વરસાદ મોડાસા તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો મેઘરજ તાલુકામાં સામાન્ય વરસાદ મગફળી સોયાબીન કપાસ જેવા ખરીફ પાકોને નુકશાન ઈસરોલ, જીવનપુરમાં છુટા છવાયો વરસાદ ચાલુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy