Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Navsari attack Anant Patel/કોંગ્રેસ ધારાસભ્ય પર હુમલાના વિરોધમાં સમર્થકોનો વિરોધ, આદિવાસી સમાજ ઉતરી આવ્યો રસ્તા પર

#Aastha/રાજયભરમાં આજે ઉજવાશે શરદપૂર્ણિમા અનેક શહેરોમાં રાસ-ગરબાનું કરાયું આયોજન આજની રઢીયાળી રાત્રે દૂધપૌઆ આરોગવાનું મહાત્મ્ય રાજયના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે ભગવનાને પણ ખાસ વાઘા પહેરાવામાં આવશે

Gujarat/રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોનો હોબાળો મુસાફરોએ અધિકારીઓનો લીધો ઉધડો એર ઇન્ડિયા ફ્લાઇટ 5 કલાક થવા છતાં ન ઉપડી 3.30 વાગ્યાની ફ્લાઇટ સાંજે 7 વાગ્યા સુધી ન ઉપડી ફ્લાઇટ 7 વાગ્યા સુધી ન ઉપડતા હોબાળો ટેક્નિકલ ખામીની વાતો વચ્ચે પેસેન્જરો રઝડ્યા ફ્લાઇટ રાજકોટથી જવાની હતી દિલ્લી મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી

Gujarat/મહેસાણાઃ કસલપૂરા નજીક ગેસ લિકેજનો મામલો એક સપ્તાહની મહેનત બાદ ગેસ લિકેજ કરાયુ બંધ ONGCની ટીમો લાગી લાગી હતી કામે

Gujarat/અનંત પટેલ પર હુમલા મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વિટ અનંત પટેલ પરના હુમલાની નિંદા કરી ‘કૉંગ્રેસનો કાર્યકર આદિવાસીના હકની લડાઈ લડશે’ ‘આ હુમલો ભાજપની ગભરાહટ છે’ પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો કર્યો ઉલ્લેખ

Gujarat/વાંસદા ધારાસભ્ય પર હુમલાને પગલે તંગદિલી હુમલાને પગલે આજે અપાયું બંધનું એલાન આદીવાસી જીલ્લાઓમાં આજે બંધનું એલાન

Breaking News/વાંસદા ધારાસભ્ય પર હુમલાને પગલે તંગદિલી આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો અંદાજે 5000થી વધુ લોકોનું ટોળું ઉમટ્યું જી.પં. પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં કરાઈ તોડફોડ નવસારી જિ.પં.ના પ્રમુખ પર થયો છે હુમલાનો આક્ષેપ ઘટના સ્થળે પોલીસના ધાડા ઉતાર્યા

Breaking News/વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાનો મામલો અનંત પટેલના સમર્થનમાં ઉમટી જનમેદની ખેરગામ પોલીસ સ્ટેશને સમર્થકો એકઠા થયા નવસારી જિ.પં.ના પ્રમુખ પર હુમલાનો આક્ષેપ વાઈરલ ગરબાનો ખાર રાખી હુમલો કરાયાની આશંકા કેન્ડલ સળગાવીને હુમલાનો કર્યો વિરોધ હુમલાખોરો નહિ પકડાય ત્યાં સુધી સ્થળ નહિ છોડું: પટેલ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા ઘટનાને પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ આ પહેલા પણ થયો હતો ઉનાઈમાં હુમલો

Gujarat/અમદાવાદ: મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શન આવ્યું સામે ગુજરાતના 2 આરોપીઓની સંડોવણી આવી સામે NCBએ બે મોટા ડ્રગ્સ માફિયાઓની કરી ધરપકડ મૂળ ગુજરાતના સોહેલ અને ભાસ્કરની કરાઈ ધરપકડ ગુજરાત, મુંબઈ અને દિલ્હીથી ઝડપાયું હતું 58 કિલો ડ્રગ્સ

આકાશી આફત/પાછોતરા વરસાદથી શાકભાજી-ચીકુ સહિત ડાંગરના પાકને વ્યાપક નુકસાન ની ભીતિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy