Gujarat/
અમદાવાદ: મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શન આવ્યું સામે ગુજરાતના 2 આરોપીઓની સંડોવણી આવી સામે NCBએ બે મોટા ડ્રગ્સ માફિયાઓની કરી ધરપકડ મૂળ ગુજરાતના સોહેલ અને ભાસ્કરની કરાઈ ધરપકડ ગુજરાત, મુંબઈ અને દિલ્હીથી ઝડપાયું હતું 58 કિલો ડ્રગ્સ
