Gujarat/
ધો.1 થી 12ના વિદ્યાર્થીઓની સોમવારથી પરીક્ષાનો પ્રારંબ પ્રથમ સત્રાંત પરીક્ષા 18મી ઓકટો.સુધી ચાલશે 20મી ઓકટોબરથી દિવાળી વેકેશનની જાહેરાત ખાનગી સ્કુલો પ્રશ્નપત્ર પોતાની રીતે કાઢશે પરીક્ષા એક સાથે જ શરૂ કરવામાં આવશે
