Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી જુનાગઢમાં ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું બાદમાં ભવનાથ જોવા થશે રવાના થશે અરવિંદ રૈયાણી

Gujarat/રાજસ્થાનના બેરોજગાર લોકો પહોંચ્યા અમદાવાદ આશરે 200 થી વધુ લોકો પહોંચ્યા કોંગ્રેસ ઓફિસ પાસે કોંગ્રેસ ઓફિસનો ઘેરાવો કરીને કરી રહ્યા છે વિરોધ અશોક ગહેલોતનો કરી રહ્યા છે લોકો વિરોધ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર કરાઇ રહ્યો છે વિરોધ ગેહલોત સરકાર હોશમે આઓના લગાવ્યા નારા

Gujarat/જામનગરની જિલ્લા જેલ ફરી એકવાર ચર્ચામાં 3 જેલકર્મીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ જાન્યુ.માં કાચા કામના કેદીને માર મારવા અંગે ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ભરત રાનાણી, ચેતનસિંહ, વિનોદ સોલંકી વિરુદ્ધ ફરિયાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર ફાયરિંગ/સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ

Gujarat/બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે પ્રધાનજી પર સાધ્યુ નિશાન નામ લીધા વગર પ્રધાનજી પર સાધ્યું નિશાન વાવ ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર આગેવાનો વ્યક્તિગત સ્વાર્થ માટે, બીજાના હાથા બને છે ગેનીબેન આવ્યા ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજીએ ઠાકોરે કર્યા હતા ગુલાબસિંહ પર આક્ષેપ 3 દિવસ અગાઉ કર્યા હતા આક્ષેપો ઘર સળગાવવાનું નક્કી કર્યું હોય તો સળગાવજો, પછી કાપજો ગેનીબેન ઠાકોરે જાહેરમાં શંકર ચૌધરીને આડે હાથે લીધા શંકર ચૌધરી સમાજને લોકોને હાથા બનાવી ગેરમાર્ગે દોરે

Gujarat/ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર અમદાવાદ, રાજકોટ, સુરતમાં લાગ્યા પોસ્ટ AAPના અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટ લાગ્યા કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના બેનરો લાગ્યા દિલ્હીના કેબિનેટ મંત્રીના નિવેદન બાદ હોબાળો

Gujarat/મહેસાણા શૈલજા શરણમ સોસાયટીની ઘટના પરિણીતા પાસે દહેજ પેટે 50 લાખની માંગણી કરાઈ 50 લાખ નહીં આપતા છુટાછેડા લેવા દબાણ કરાયું પતિ બાળકો સાથે બહેનના ઘરે ચાલ્યો ગયો માતાને બાળકોને મળવા નહીં દઇ અત્યાચાર ગુજરાયો સમગ્ર મામલે તાલુકા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Gujarat/નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આરોપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ પર આરોપ કોંગ્રેસના જ હોદ્દેદારે લગાવ્યો આરોપ દેવાંગ પટેલે કર્યા શૈલેષ પટેલ પર કર્યા આક્ષેપ શૈલેષ પટેલ પર પાર્ટી વિરોધી કામ કરતા હોવાનો આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સો. મીડિયા મંત્રી છે દેવાંગ પટેલ યુથ કોંગ્રેસના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કર્યા શૈલેષ પટેલનું સો.મિડીયા ભાજપનો દલાલનો આરોપ

Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં આપશે હાજરી દીનદયાલ ઓડિટોરિયમ કાર્યક્રમમાં આપશે હાજરી શ્રમિક અન્નપૂર્ણા યોજના-સન્માન પોર્ટલનું કરશે ઉદ્ધાટન ટોચના અગ્રણીઓ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

જીવલેણ હુમલો/રાજકોટના બ્રહ્મ સમાજના યુવા અગ્રણી હર્ષિત જાની પર જીવલેણ હુમલો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy