Gujarat/અમદાવાદમાં RSSની મહત્વપૂર્ણ બેઠક RSSની પ્રાંત સમન્વય બેઠક યોજાશે મુખ્યમંત્રી બેઠકમાં રહેશે હાજર ચૂંટણી મુદ્દે સરકાર અને ગતિવિધિ મુદ્દે થઇ શકે ચર્ચા
Business/અદાણી ગ્રુપ રાજસ્થાનમાં 60 હજાર કરોડનું કરશે રોકાણ, બે મેડિકલ કોલેજ અને એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે
Gujarat/રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઈ-રૂપી લોન્ચ કરશે હાલ પાયલોટ બેસિસ પર મર્યાદિત ઉપયોગ કરાશે દેશની ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા પ્રયાસ દેશમાં ઈ-રૂપી સિસ્ટમ માટે કન્સેપ્ટ પેપર ઈશ્યૂ મની લોન્ડરિંગ પર સકંજો કરવાનો આશય
Gujarat/MP-MLA સામે કેસ ચલાવાનો મામલો કેસ ચલાવવા ખાસ કોર્ટનું જાહેરનામુ રજૂ કરો ગુજરાત હાઇકોર્ટનો સરકારને હુકમ હાઇકોર્ટે દાખલ કરી હતી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી કરાઇ વધુ સુનાવણી 20મી ઓકટોબરે હાથ ધરાશે
World/ન્યૂયોર્કમાં 17 હજાર શરણાર્થી આવી પહોંચતા અરાજકતા શરણાર્થીના ધાડા આવતા મેયરે જાહેર કરી કટોકટી બાઈડેન સરકારને શરણાર્થી રોકવા સુરક્ષા વધારવા માગ ન્યૂયોર્ક મેયર દ્વારા બાઇડન સરકારને રજૂઆત એક અબજ ડોલરની સહાય આપવા માગ કરાઇ
Gujarat/નેશનલ ગેમ્સ સ્વિમિંગમા માના પટેલનો ત્રીજો ગોલ્ડ યોગાસનમાં ગુજરાતો વિજયી શુભારંભ ગુજરાતની પૂજા પટેલે યોગાસન ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ જૂડોમાં ગુજરાતના રોહિત મજગુલે બ્રોન્ઝ હાંસલ કર્યો ગુજરાતના અત્યાર સુધી 10 ગોલ્ડ,7 સિલ્વર,13 બ્રોન્ઝ મેડલ ગુજરાતને ફાળે અત્યાર સુધી કુલ 30 મેડલ
National/હિન્દુ દેવી-દેવતા મુદ્દે રાજેન્દ્ર ગૌતમના નિવેદનથી વિવાદ બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,રામ,કૃષ્ણને દેવ નહીં માનીએ: આપ મંત્રી આપના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આક્ષેપ બૌદ્ધ-હિન્દુ ધર્મના લોકો વચ્ચે લડાઇ કરાવવા ભાજપનો આક્ષેપ દશેરાએ દિલ્હીમાં ધર્મ ચક્રપ્રવર્તન દિનનો હતો કાર્યક્રમ આ શું બોલ્યા આપ મંત્રી…? સો.મીડિયામાં વીડિયો થયો હતો વાયરલ
National/દિવાળી આવતા જ પર્યટન ઉદ્યોગને વિકાસનો વેગ કોરોના કેસ ઘટતા પર્યટન બે વર્ષ બાદ પાટે ચઢયું દિવાળી અગાઉ કેટલીક ટ્રેનો હાઉસફૂલ દિલ્હી,અયોધ્યાનું મોટું વેઈટિંગ લિસ્ટ અમદાવાદ રેલવે સ્ટેશને યાત્રીઓની લાંબી લાઇનો ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે સૌથી વધુ ધસારો
Gujarat/ગુજરાતના સ્મશાનગૃહોને સ્વચ્છ રાખવા નીતિ અપનાવો ચોક્કસ નીતિ સાથે આવવા સરકારને HCનો નિર્દેશ સ્મશાનગૃહોને સ્વચ્છ-આરોગ્યપ્રદ રાખવા નિર્દેશ દિવંગતને અંતિમ વિદાય માટે જગ્યાની ગરિમા જરૂરી સ્મશાનગૃહોની દુર્દશાને લઇ ગુજ.હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી
Gujarat/કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ 50 કિલો ડ્રગ્સ સાથે પાક.બોટ ઝડપાઇ ડ્રગ્સ પકડાતા તપાસનો ધમધમાટ યથાવત