Gujarat/
MP-MLA સામે કેસ ચલાવાનો મામલો કેસ ચલાવવા ખાસ કોર્ટનું જાહેરનામુ રજૂ કરો ગુજરાત હાઇકોર્ટનો સરકારને હુકમ હાઇકોર્ટે દાખલ કરી હતી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી કરાઇ વધુ સુનાવણી 20મી ઓકટોબરે હાથ ધરાશે
