Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહેસાણા: કસલપૂર પાસે ONGC ગેસ લીકેજ બે દિવસથી થઈ રહ્યો છે ગેસ લીકેજ કસલપૂર ગ્રામજનોની હંગામી હિજરત 50 જેટલા પરિવારોની ગભરાઈને હિજરત નજીકના શહેર કે ગામમાં જતા રહ્યા 25 જેટલા લોકોને આંખમાં બળતરાની અસર

Gujarat/સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો આતંક યથાવત શ્વાનને લઈ નીકળેલા યુવક પર ચાકુ વડે હુમલો શ્વાન ભસતો હોવાથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો યુવકને માથા, પીઠના ભાગે ઇજા પહોંચી ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Gujarat/આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રાજકોટમાં સંયુકત પ્રેસ કોન્ફરન્સનું આયોજન નીલ સિટી રિસોર્ટ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ આપ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનું સંબોધન LIVE

Gujarat/કથાકાર મોરારી બાપુ ફરી એકવાર વિવાદમાં વ્યાસ પીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું મોહન ભાગવતનુ નામ લીધા વિના આપ્યું નિવેદન હમણાં જ એક હીન્દુત્વના મોભી મસ્જિદમાં ગયા હતા હુ ગઝલ કે ઉર્દૂ શબ્દ બોલુ છું ત્યારે તુટી પડો છો હુ તો બધાને એક કરવાની કોશિશ કરૂ છું તો મારી પર તુટી પડો શો, હવે બોલો

Gujarat/દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સજા 21 વર્ષીય દુષ્કર્મી યુવકને 20 વર્ષની કેદ ચોકલેટ આપવાની લાલચ આપી કર્યું હતું દુષ્કર્મ આરોપી અજિત વિશ્વકર્માને 20 વર્ષની સખત કેદની સજા વર્ષ 2019માં રક્ષાબંધનના દિવસ બની હતી ઘટના

Gujarat/પોરબંદરમાં ખારવા સમાજની CM સાથે મુલાકાત મુખ્યમંત્રી ખારવા સમાજની મઢીએ પહોંચ્યા ખારવા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઇ ખારવા સમાજના આગેવાનને ટિકીટ આપવા માગ પોરબંદર સહિત દરિયાઈ પટ્ટી પર ટિકીટની માંગ ખારવા સમાજના વિવિધ પ્રશ્નોની પણ CM ને રજૂઆત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની CMની ખાત્રી

Gujarat/અમદાવાદ: આજથી મેટ્રો ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ પૂર્વ,પશ્ચિમ કોરિડોરમાં થલતેજથી વસ્ત્રાલ વચ્ચે કાર્યરત સવારે નવ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે દરેક મેટ્રો સ્ટેશન પર અડધો કલાકે મેટ્રો મળી રહેશે

નવરાત્રી/સિદ્ધપુરના ગણેશપુરા ગામે માતાજીની માનતાના ફૂલોના ગરબા

નવરાત્રી/પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

Maggots/આ રોગમાં, કીડા દર્દીના પગ ખાઇ જાય છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy