Gujarat/વડોદરા: સાવલી નગરમાં જૂથ અથડામણ બે કોમના ટોળા વચ્ચે સર્જાયુ ઘર્ષણ વીજ થાંભલા પર ધ્વજ લગાવવા બાબતે અથડામણ દામાજીના ડેરા વિસ્તારમાં સર્જાયુ ઘર્ષણ ભારે તંગદીલી ભર્યું વાતાવરણ બંને કોમના ટોળા વચ્ચે થયો પથ્થર મારો ટોળાએ પાર્ક કરેલ ગાડીઓના કાચ પણ તોડ્યા પોલીસે સાવલી નગરમાં હાથ ધર્યુ નાઈટ કોમ્બિંગ
Gujarat/રાજકોટ: આજે મહાસપ્તમીનો દિવસ રાજકોટમાં દુર્ગા પૂજાનો ભવ્ય કાર્યક્રમ બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગા પૂજાનું આયોજન છઠ્ઠ થી દશેરા સુધી મહાપૂજાનું આયોજન રોજ સાંજે સાંસ્કૃતિક ક્રાર્યક્રમનું આયોજન 50 વર્ષથી થાય છે દુર્ગા પૂજાનું આયોજન બંગાળી પરિવારો દ્વારા દુર્ગા પૂજાનું આયોજન ઢોલ – નગારાના તાલ સાથે માઁ દુર્ગાની મહાપૂજા
Gujarat/રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ દિલ્હીમાં રાજઘાટ ખાતે ખાસ કાર્યક્રમ વડાપ્રધાન મોદીએ બાપુને પાઠવી શ્રદ્ધાંજલિ ટોચના અગ્રણીઓ પ્રાર્થનાસભામાં રહ્યાં ઉપસ્થિત
Gujarat/અમદાવાદ: મહાત્મા ગાંધીની 153મી જન્મ જયંતી ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ હાજરી આપી રાષ્ટ્રગીત દ્વારા પ્રાર્થના સભાની શરૂઆત કરવામાં આવી
Gujarat/સપ્ટે.માં બેરોજગારી દર 2 ટકા ઘટીને 6.43 ટકા થયો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો રિપોર્ટ ગુજરાતમાં 1.6 ટકા સાથે સૌથી ઓછી બેરોજગારી સૌથી ઓછી બેરોજગારીવાળા રાજ્યોમાં ગુજરાત સામેલ શ્રમ ભાગીદારીમાં અંદાજે 80 લાખનો વધારો થતા સુધારો