Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બેટદ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી હજારો ફુટ ગેરકાયદેસર બાંધકામનો સફાયો બેટવાસીઓને ઘરમાં જ રહેવા તંત્રની તાકીદ પોલીસે કેટલાંક શખ્સોને કર્યા રાઉન્ડઅપ છ જિલ્લાની પોલીસની સઘન કામગીરી હથિયારો-ટિયરગેસથી સજજ બની પોલીસ દરિયાઇ સુરક્ષાને ધ્યાને રાખી કરાયું ડિમોલેશન

Gujarat/બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે 2 અને 4 ઓકટોબરે સંબોધશે જનસભા વિધાનસભા ચૂંટણી ટાણે નેતાઓ ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા માણાવદરમાં સંબોધશે જનસભા ભગવંત ખુબા-દાનવે રાવસાહેબ આવશે ગુજરાત ઉર્જા,રસાયણ અને ખાતરના મંત્રી છે ભગવંત ખુબા આજે આણંદના આંકલાવ-ખંભાતમાં જાહેરસભા સંબોધશે રેલ-કોલસા અને ખાણ મંત્રી દાનવે રાવસાહેબ પણ આવશે 4 ઓકટોબરે માંગરોળ-કેશોદ જાહેસભા સંબોધશે

Gujarat/રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 153મી જન્મ જયંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કીર્તિમંદીર કીર્તિમંદીર ખાતે સર્વધર્મ પ્રાથનાસભા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાથનાસભામા ઉપસ્થિત

Gujarat/સપ્ટે.માં GSTની વસૂલાત 1.47 લાખ કરોડ સતત સાતમા મહિને GST 1.40 કરોડને પાર સપ્ટેમ્બરમાં 26 ટકાનો નોંધાયો ઉછાળો ચીજવસ્તુની માંગમાં વધારો થતાં GSTની વધી આવક

Gujarat Titans road show/દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે રસાકસી 17મી ઓકટોબરે યોજાશે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી શશી થરૂર અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે મુકાબલો 8મી સુધી બે માંથી કોઇ ઉમેદવારી પરત ન ખેંચે તો ચૂંટણી 19મી ઓકટોબરે પરિણામ કરાશે જાહેર

Gujarat/ચૂંટણી ટાણે કાયદો વ્યવસ્થાની 1702 જગ્યા ખાલી PSIની 1702 જગ્યા ખાલી હોવાની જાણકારી 693 ASIને હંગામી બઢતી આપવા ગૃહવિભાગને પત્ર ડીજીપી કચેરીએ ગૃહવિભાગ પાસે માંગી મંજૂરી

Gujarat/રાજ્યના રેશન કાર્ડ દુકાન સંચાલકો હડતાળના માર્ગે 17 હજાર રેશનિંગ દુકાન સંચાલકો હડતાળ પર આજથી અચોક્કસ મુદતની હડતાળ પર સંચાલકો અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી સ્થિતિ વ્યાજબી ભાવના દુકાનદારોનો સરકાર સામે મોરચો વિવિધ પડતર માંગણીઓને લઇ દુકાન સંચાલકોનો આક્રોશ

Gujarat/અમદાવાદ સતત ચોથા વર્ષે દેશનું સ્વચ્છ મેગા સીટી સૌથી સ્વચ્છ મેગાસીટી તરીકે અમદાવાદને પ્રથમ ક્રમાંક સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેન્કિંગની જાહેરાત સુરતનો અભિયાન હેઠળ બીજા ક્રમે સમાવેશ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કરી હતી જાહેરાત રાજ્યોમાં મધ્યપ્રદેશનો પ્રથમ ક્રમે સમાવેશ રાષ્ટ્રપતિ મુર્મૂ્એ વિજેતા શહેરોને અભિનંદન પાઠવ્યા

વિવાદ/ખેડાની શાળામાં નવરાત્રીના ગરબાનું આયોજન, વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા

નવરાત્રી/છઠા નોરતે સ્વચ્છતા અભિયાન ભાગરૂપે સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્રને સ્વચ્છ અને સુંદર રાખવાના શપથ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy